કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

સાવધાન ! વાંકાનેર શહેરમાં બાઈક ચોરો સક્રિય છે

શિયાળાની ઠંડીમાં લોકો રાતના ઘરમાં જ પુરાઈ રહેતા હોય છે. ઠંડીના કારણે બહાર નિકળવાની હિંમત કરતા નથી. શેરીઓ સુમસામ હોય છે આવા સંજોગોમાં બાઈક ચોરોને આસાન મોકો ઉભો થાય છે. થોડા દિવસ અગાઉ ગુલશન પાર્ક મેઈન રોડ પરથી અયુબભાઈ અમીભાઈ ચૌધરીનું બાઈકની…

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નવી વિગતો સાથે… 

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારેે આ તારીખ પહેલા લગ્ન કરનાર…

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)માં આવી 356 જગ્યા માટે ભરતી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ભારત સરકારની જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, સંસદના અધિનિયમ દ્વારા રચાયેલી છે. નાગરિક ઉડ્ડયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, અપગ્રેડ કરવા, જાળવણી અને વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં જમીન અને હવાઈ જગ્યા. AAIને મિની રત્ન કેટેગરી-1નો દરજ્જો આપવામાં આવ્યો છે. …

વસુંધરા /લાકડધાર વિસ્તારમાં માટી-રેતીની ખનીજચોરી બદલ કાર્યવાહી

ખાણખનીજ વિભાગ દ્વારા ગત અઠવાડીયામાં વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતી મિનરલ તેમજ રેતી ચૉરી સબબ ત્રણ વાહનો જપ્ત કરી આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગત શુક્રવારે વાંકાનેર તાલુકાના વસુંધરા અને લાકડધાર વિસ્તારમાં ગેરકાયદેસર…

દીકરાની સગાઈની ચિંતામાં પિતાએ ગળેફાંસો ખાઈ લીધો 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ધાર ગામે સ્ટોન ક્રશરની ઓરડીમાં રહેતા આધેડ યુવાન પુત્રની સગાઈ કરવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ પડધરી તાલુકાના તરઘરી ગામના વતની અને હાલમાં…

પશ્ચિમ બંગાળના યુવાનનો રેલવે ટ્રેક પર આપઘાત 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ભાટીયા સોસાયટી નજીક કીમી નંબર 702/7-8 વચ્ચે કાલે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાંથી પસાર થતી માલગાડી Bcne Gim ની હેઠળ પડતું મૂકી ગૌતમ કિસુ કરણ કીસુ (ઉ.વ. 33, રહે. પશ્ચિમ…

ભંગેશ્વર મંદિર પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

        વાંકાનેરના તીથવા નજીક આવેલ ભંગેશ્વર મંદિર જવાના રસ્તે તેમજ જડેશ્વર રોડથી તીથવા જવાના રસ્તે બનાવેલા પ્રવેશદ્વારને ખુલો મુકવાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિવિષેશ તરીકે ધારાસભ્ય જીતુ સોમાણી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. બન્ને…

તિખારો:  ભલગામનો શખ્સ હનીટ્રેપમાં ફસાયો: યુવતીએ અઢી કરોડ માગ્યા

બિભત્સ વિડિઓ ઉતાર્યો: ફરિયાદ થતા ભાવનગર પોલીસે તપાસ ચાલુ કરી         વાંકાનેરના ભલગામનો સંજય નામનો શખ્સ ભાવનગરમાં હનીટ્રેપનો શિકાર બન્યો છે. મિડિયા અને ટીવી અહેવાલો મુજબ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થતા ડીવાયએસપી  આર. આર. સિંઘલે તપાસ ચાલુ કરી…

વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

        વાંકાનેર શહેર તેમ જ તાલુકામાં બહોળી સઁખિયામાં વસતા વરિયા પ્રજાપતિ સમાજની બેઠક જ્ઞાતિના અગ્રણીઓ, આગેવાનો, ઉદ્યોગપતિની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી. જેમાં નવા પ્રમુખ – ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ નિમણુંક કરાઈ હતી.         પ્રમુખ તરીકે લલિતભાઈ મનજીભાઇ ધરોડિયા અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ…

કોલ્ડ વેવની આગાહી: આજે ઉત્તરાયણના દિવસે પવન તેજ રહેશે

કોલ્ડ વેવમાં ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ હવામાન વિભાગે આપેલી ગાઈડલાઈન્સને ફોલો કરજો                 ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડી કરતા વધારે અહેસાસ લોકોને સુસવાટા મારતા પવનને કારણે થાય છે. ઠંડા પવનોને કારણે ઠંડીની તિવ્રતા વધારે હોય એવું પણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!