બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ભાટીયા સોસાયટી નજીક કીમી નંબર 702/7-8 વચ્ચે કાલે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાંથી પસાર થતી માલગાડી Bcne Gim ની હેઠળ પડતું મૂકી ગૌતમ કિસુ કરણ કીસુ (ઉ.વ. 33, રહે. પશ્ચિમ બંગાળ) નામના પરપ્રાંતિય યુવાને આપઘાત કરી લીધો હતો. હાલ આ બનાવની પ્રાથમિક તપાસ વાંકાનેર રેલ્વે પોલીસનાં એએસઆઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close