વલસાડ જિલ્લાનો આરોપી કોઠીમાંથી ઝડપાયો
વાંકાનેર : વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે કોઠી ગામમાંથી દબોચી લીધો છે. મળેલ જાણકારી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે વલસાડના કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૦૦૨૭૨૪૧૨૮૫/૨૦૨૪૭ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ…



