કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

જીનપરાના પાડોશીએ પાડોશીને માર માર્યો

ફટાકડા ફોડવા બાબતે થયેલ ડખ્ખામાં વળતી ફરિયાદ

ત્રણ આરોપી સામે ફરિયાદ વાંકાનેર: અહીંના જીનપરા વિસ્તારમાં રહેતા એક શખ્સે ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પાડોશીએ નાની નાની બાબતોમાં તેમની વચ્ચે થયેલ બોલાચારીનો ખાર રાખી માર મારી ઇજાઓ પહોંચાડી હતી, વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ મેરૂભાઈ સેટાણીયા…

એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર મુકામે વાલી મિટિંગ

વિશાળ સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા વાંકાનેર: તાલુકામાં એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર મુકામે યોજાયેલ વાલી મિટિંગ યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે સહકાર અને વિશ્વાસનો સુંદર સંવાદ થયો હતો, પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં હાજરી રહી હતી. શિક્ષકો…

છોટા હાથી પર પથ્થર મારો: યુવક ઇજાગ્રસ્ત

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

ઢુવા અને હસનપર રહેતા બે શખ્સો આરોપી વાંકાનેર: તાલુકાના ઢુવા રેલ્વે સ્ટેશન પાછળ રહેતા તથા મહેન્દ્રસીંગ બંગા રહે. વાંકાનેર પટેલ સીરામીક પાસે હસનપર તા.વાંકાનેરવાળા વિરુદ્ધ હળવદથી રાણેકપર જતા રોડ ઉપર મહર્ષિ ગુરૂકુળના ગેટ પાસે બોલેરો ગાડીમાં બે શખ્સો આવી યુવકના…

પોલીસે ખોવાયેલા ૧૧ મોબાઈલ શોધી પરત સોપ્યા

રાતાવિરડા રોડ પર બે અકસ્માત વાંકાનેર સીટી પોલીસ ટીમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧.૯૨ લાખની કિમતના ૧૧ ખોવાયેલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ એચ સારડા અને…

સ્વીફ્ટ કારમાંથી 550 લીટર ‘દેશી’ ઝડપાયો

મિલ પ્લોટ ફાટક પાસેથી દારૂની ૫૮ બોટલ વાંકાનેર પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ર૪ કેસ કર્યા વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં…

ધમલપર (ચોકડી)ના યુવાનને ઝેરી જનાવર કરડયું

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

વાંકિયાના વૃદ્ધા બાઈક પરથી પડી ગયા તીથવા (ધાર) 120 લિટર આથો મળ્યો ભીમગુડાના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો વાંકાનેર તાલુકામાં ધમલપર ચોકડી વિસ્તારમાં આવેલ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા શિવકુમાર યાદવ નામના ૪૨ વર્ષીય યુવાનને હસનપર ગામે કંઈક ઝેરી જનાવર કરડી…

વાંકાનેરનું ગૌરવ: પીએચ.ડી.ની ડીગ્રી મેળવી

વાંકાનેર:અહીંના શ્રી પ્રિયંકા એમ.સોલંકી જે એમ.ટી.ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજના વિદ્યાર્થી છે. તેમણે ‘ટુ ઇવેલ્યુએટ પ્રમોશનલ એકટીવીટી ઓફ કાર માર્કેટસ એન્ડ ઇટસ ઇમ્પેકટ ઓન બાયર્સ ડુરીંગ ફેસ્ટીવલ પીરીયડ ઇન ગુજરાત’ વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. જેમાં કાર ખરીદી કરતી…

પ્રેમી ત્રાસ આપતો હોય પરિણીતાએ દવા પી લીધી

ફોનમાં વાત કરવાની ના પાડતા સગીરાએ ઝેર પીધું

સરધારકા ગામની સીમમાં માસૂમ પુત્રને પણ દવા પીવડાવી: પરિણીતાનું મોત શેખરડી પરણાવેલી પતિને છોડી વગર લગ્ને ગાંગિયાવદર પ્રેમી સાથે રહેતી હતી વાંકાનેર: તાલુકાના ગાંગિયાવદર ગામની યુવતીએ લગ્ન બાદ પતિને છોડી દઈ પોતાના પ્રેમી સાથે ઘરસંસાર શરૂ કર્યા બાદ પ્રેમીએ ત્રાસ…

વાંકાનેર/ ટંકારામાં કલા મહાકુંભ 26 જુલાઈના

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

સ્પર્ધકોએ સ્થળ પર હાજર રહેવા સૂચના મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા યોજાનાર કલા મહાકુંભ 2025-26 માં તાલુકા કક્ષા કલા મહાકુંભની તારીખ અને સ્થળની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકા – 26 જુલાઈ 2025 –…

‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત કેમ્પ યોજાશે

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

ગારીડા, તીથવા, ગારીયા, વઘાસીયા, ઘીયાવડ/વણજારા, વાલાસણ, હસનપર, વાંકીયા, હોલમઢ અને વરડુસરનો સમાવેશ ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!