કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

આવતા શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા તા. 21/6/25 ને શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાણંદ સમાજના વિદ્યાર્થીઓનો સાહી સન્માન સમારોહ તથા વિના મુલ્યે નોટબૂક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહ…

વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

રાણેકપરના પાટીયા પાસેથી આરોપીને પકડતી મોરબી ક્રાઇમ બ્રાંચ વાંકાનેર: રાજકોટ રોડ પર રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂપીયા -૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે… વાંકાનેર વૃંદાવન પાર્ક…

સીઝનમાં મચ્છુ- 1 માં નવા નીર 3.5 ફૂટ આવ્યા

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

વાંકાનેર: મચ્છુ– 1 સાઈટ 156 mm (સવા છ ઇંચ) વરસાદ અત્યાર સુધીમાં પડયો છે અને રાત્રીના આઠ વાગ્યા સુધીમાં આ સીઝનમાં મચ્છુ- 1 માં નવા નીર 3.5 ફૂટ આવ્યા છે અને અત્યારે ડેમમાં પાણીની સપાટી 31.63 ફૂટ છે….

વેલનાથપરામાં કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો

લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો વાંકાનેર: અહીંના વેલનાથપરામાં દિવાનપરા મેઈન રોડ પર ગઈ રાત્રે સર્કિટ કેબલમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા હોય તે રીતે ભડાકા થયા હતા. જેના કારણે…

ભીમગુડાના મહિલાને પ્રસુતિમાં 108 ની ટીમ સહાયભૂત

રસ્તામાં રાત્રીના ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે ડિલિવરી થઇ વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામના એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 ને ફોન આવતા તાત્કાલિક ટિમ દોડી ગઈ હતી અને કટોકટીનો સમય હોઈ ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી…

રણજીતપરાનો યુવાન દવા પી ગયો: સારવારમાં

ફોનમાં વાત કરવાની ના પાડતા સગીરાએ ઝેર પીધું

ગાયત્રી મંદિર પાછળના ભાગે જંગલ વિસ્તારમાં જઈ પગલું ભર્યું વાંકાનેર: અહીંના રણજીતપરા ખાતે રહેતા એક યુવાને કોઈ કારણોસર દવા પી ગયા હતા. જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે…

છાતીમાં દુ:ખાવો થતા મહિલાનું મોત નીપજયું

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

મૃતક જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા હતા વાંકાનેર: તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા એક મહિલાને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃત જાહેર કરી હતી……

વાંકાનેરમાં ગઈ રાત્રીના બે ઇંચ જેટલો વરસાદ

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

રાત્રીના પોણા નવ વાગે વીજળીના જોરદાર કડાકાથી લોકો ડરી ગયા હતા વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણ હોવા છતાં દિવસનો ખાસ વરસાદ નહોતો, પણ ગઈ રાત્રીના મેઘાવી માહોલ જામ્યો હતો જેમાં રાત્રીના આઠ વાગ્યા બાદ મેઘરાજા મનમૂકીને વરસતા…

વીજ લાઇનને અડી જતાં ઇલેક્ટ્રીક શોકથી મોત

ઇલેક્ટ્રિક શોક લાગતા બેન્ક કર્મચારીનું મૃત્યુ

પાડધરામાં ટ્રક ઉપર તાલપત્રી બાંધતી વેળાએ બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના પાડધરા ગામની સીમમાં આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ઉભો રાખી વરસાદી માહોલના કારણે ટ્રકની કેબીન ઉપર ચડી તાલપત્રી બાંધતી વખતે ઉપરથી પસાર થતી 66 કેવી…

દુકાનના ટેબલના ખાનામાંથી રૂપીયા દશ હજારની ચોરી

વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી

ભોજપરા (મોટા) માં લોક તોડી અજાણ્યો ચોર કળા કરી ગયો મીલ સોસાયટીમાંથી ‘વિદેશી’ મળ્યો વાંકાનેર: તાલુકાના ભોજપરા (મોટા) માં દુકાનના લાકડાના દરવાજાને મારેલ લોક તોડી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી કરી ગયો છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા (મોટા)…

Content Copying Forbidden !!

error: Content is protected !!