કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પત્નીને પ્રેમસંબંધની જાણ થતા એસિડ પીધો હતો

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

લગ્ન પછી પણ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ મામલે પત્નીએ ઠપકો આપેલો વાંકાનેર: તાલુકાના સિંધાવદરના ગાત્રાળનગરમાં રહેતા યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ પત્નીને થઈ જતા પ્રેમસંબંધ મામલે પતિને ઠપકો આપતા પતિએ એસિડ ગટગટાવી લેતા…

દિગ્વિજયનગરના ઝાલા પરિવારને 8.61 લાખની સહાય

મોરબી પોલીસ પરિવારનો માનવતાસભર અભિગમ વાંકાનેર: ફરજ દરમિયાન અકાળે અવસાન પામેલા પોલીસ કર્મચારીના પરિવારને સહાયરૂપ થવા માટે મોરબી જિલ્લા પોલીસ પરિવારે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સ્વ. પ્રદીપસિંહ ધીરુભા ઝાલા (ઉંમર…

સમથેરવામાંથી સવા કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ગેરકાયદે ખનન પકડાયું કિરાણાની દુકાનમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો વાંકાનેર: મોરબી ફ્લાઈંગ સ્ક્વોડે કરેલ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખનન થતું હોવાની બાતમી મળી હતી. બનાવ સ્થળેથી એક હિટાચી મશીન અને ત્રણ…

ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું મૃત્યુ

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો રફાળેશ્વર ચોકડી પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લીધી અકસ્માતમાં માટેલ રોડ, સરતાનપર રોડ, નર્સરી પાસે રહેતા અને જુના ઢુવાના શખ્સોને ઇજા રાજકોટ: વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું…

દિગ્વિજયનગરના ખાનભાઈનું બેભાન થયા બાદ મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

મૃતક પોલીસ ખાતાના કર્મચારી વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) માં રહેતા બહાદુરખાન બુરહાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે દુકાને બેઠેલા હતા, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં…

શ્રમયોગીએ કાયમી કરવા કરેલો કેસ રદ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

દલીલ: વન ખાતાના શ્રમયોગીએ સળંગ 240 દિવસની કામગીરી કરેલ નથી મોરબી વન વિભાગમાં રોજમદાર ઉપર કામગીરી કરતા શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રાજકોટ ઔદ્યોગિક અદાલતે ફગાવી દીધો છે.આ કેસની હકીકત મુજબ નાયબ વન સંરક્ષક મોરબી…

કોંગ્રેસનું લોકોને જાગૃત કરવા મહાઅભિયાન

“વોટ ચોર ગદ્દી છોડ” ના સૂત્ર સાથે સહી ઝુંબેશનો આરંભ દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે…

અંધારામાં દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

કોટડા નાયાણીમાં રૂ.૩૦૦૦/- નો દેશી દારૂ સાથે ઝડપાયો નવાપરાનો શખ્સ વરલીફીચરના આંકડા લખતા પકડાયો ઢુવા ચોકડી પાસે રોડ પર નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયો વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણીનો એક શખ્સ વેચાણના ઇરાદે રાખેલ રૂ.૩૦૦૦/- નો દેશી દારૂ સાથે ઝડપાયો છે…

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિની બદલી

થરાદ જિલ્લામાં કલેકટર તરીકે મુકાયા મોરબી: રાજ્ય સરકાર દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ તરીકે બે સનદી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબીના લોકપ્રિય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને વાવ થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં…

ચંદ્રપુર ગામે વૃદ્ધને ઘેર હાર્ટએટેક આવતા મૃત્યુ

સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.73) નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!