કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરના રામધામમાં રઘુવંશી પરિચય મેળો યોજાયો

450થી વધુ યુવક – યુવતીઓએ ભાગ લીધો હજારો રઘુવંશી પરિવારોએ દાંડીયા રાસની રમઝટ બોલાવી વાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે આવેલ નિર્માણાધીન રામધામ ટ્રસ્ટ જાલીડાના સહયોગ થકી અને રઘુવંશી સમાજ સેવાના ભાવથી `સમનાના વાવેતર પરિવાર’ મુંબઈ દ્વારા તાજેતરમાં રઘુવંશી પરીચય મેળાનું આયોજન…

આવતી કાલની વાંકાનેર-મોરબી તમામ ડેમુ ટ્રેનો રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, 12 ઓક્ટોબર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર3) ટ્રેન નંબર 79454…

ભાટિયા સોસાયટીમાં સગીરે ગળાફાંસો ખાધો

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

વાંકાનેર : શહેરની ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા એક સત્તર વર્ષના સગીરે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા દિલશાન ઉમરદીનભાઈ મીરાશી (ઉ.17) નામના સગીરે…

વિરપર માટેલ રોડ પર જુગાર રમતા પકડાયા

વાંકાનેર: રીચ ચોકડી વિરપર માટેલ રોડ ઓરડીની પાછળ ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રોકડા રૂપીયા ૧૯,૦૫૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૫ કિ રૂ. ૮૫૦૦/- મળી કુલ કિ રૂ.૨૭,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨ મુજબ…

જેતપરડા રોડ પરના કારખાનામાંથી એક યુવક ગુમ

વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ સિબેલા સીરામીક કારખાનામાંથી એક યુવક ગુમ થવાની ઘટના બની છે. આ અંગે કારખાનામાં મજૂરી કામ કરતા અરજદાર માનસિંહ ચંદુસિંહ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ, તેમના ગામના મહેન્દ્રકુમાર સજાજી…

યુવાનને માર મારવામાં આવતા હોસ્પિટલમાં દાખલ

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

ચંદ્રપુર ગામ પાસેનો બનાવ વાંકાનેર: અહીં યુવાનને ચંદ્રપુર ગામ પાસે ધોકા વડે માર મારવામાં આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના અનવરભાઈ કાદરભાઈ નામના 32 વર્ષના યુવાનને ચંદ્રપુર ગામ પાસે ધોકા વડે માર માર મારવામાં આવ્યો હોય…

દીઘલિયા શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ

મુંબઈના દાતાશ્રીઓનું સ્તુત્ય પગલું વાંકાનેર: તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ મુંબઈના દાતાશ્રીઓ બીજલબેન જગડ, શ્રી મહિન્દ્રાભાઈ ગડા અને એમના સાથીદારો તરફથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મુંબઈના દાતાશ્રીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા…

દીઘલિયા શાળામાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

નિબંધ સ્પર્ધા યોજવામાં આવી કાર્યક્રમમાં ઈન ચાર્જ વનપાલ દલડી ઉપસ્થિત રહ્યા વાંકાનેર: તા.૮/૧૦/૨૦૨૫, બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી…

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત સરાહનીય કામગીરી

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા 422800 ની મત્તા પરત અપાઈ વાંકાનેર: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે અરજદારોના ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઇલ ફોન અને રોકડ રકમ…

જુગાર રમતા પાંચને પકડતું પોલીસ ખાતું

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં રમતા’તા વાંકાનેર: સીટી સ્ટેશન રોડ, આઝાદ ગોલાવાળી શેરી પાછળ, મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા પાંચ જણાને રોકડા રૂ, ૧૯૫૦/-સાથે પોલીસ ખાતાએ પકડેલ છે જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ, આઝાદ ગોલાવાળી…

Content Copying Forbidden !!

error: Content is protected !!