કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવ્યું

જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે વાહન અથડાયુ વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર હોટેલ પાછળ રહેતી મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા અને જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે કોઈ વાહન અથડાતા ઇજા થતા દવાખાનામાં દાખલ છે…જાણવા મળ્યા…

રૂગનાથજી મંદિરના અધ્યક્ષ પદે કેસરીદેવસિંહની વરણી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલા રૂગનાથજી મંદિરમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી હતી. જેમાં ટ્રસ્ટી અને પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મંદિરના અધ્યક્ષ તરીકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી.…

આરોપીને પોલીસ પકડી શકી નહીં: નાસી ગયો

જાલીડા પાસે કુલ કી.રૂ.૨,૮૦,૦૦૦ નો ખાલી મુદામાલ કબ્જે વાંકાનેર: તા.૦૫/૦૩/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાઉન્ટ્રી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતો હતો, બાતમી હકીકત મળેલ કે ચોટીલા તરફથી એક GJ-03-CA-0747 વાળી સફેદ કલરની સ્કોરપીયો કારમા દેશી દારૂ…

ગારીયા બાવળની કાંટમાંથી ‘ઈંગ્લીશ’ની બોટલો મળી

વાંકાનેર: તાલુકાના ગારીયા યગ્નપુરૂષનગરના એક મકાનની બાજુમા આવેલ બાવળની કાંટમાંથી બાતમીના આધારે પોલીસે રેડ પાડતા ઈંગ્લીશ દારૂની દશ બોટલ મળી આવી હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા યગ્નપુરૂષનગરના વિશાલભાઈ મન્છારામભાઈ ગોંડલીયા (ઉ.24) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય…

પાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી/ ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણી

સુરેલા બનશે કારોબારી સમિતિના ચેરમેન વાંકાનેર: નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત દિનેશકુમાર સોમાણીની વરણી કરવામાં આવી છે. યોજાયેલ ચૂંટણીમાં ચુંટાયેલા તમામ 28…

હાઈવે પર માટીનો ઢગલો કરનાર મોળથળાનો ટ્રક ચાલક પકડાયો

માથક: ભેંસ આડી આવતાં ચાલકે રિક્ષાનો જોરદાર બ્રેક મારતાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત મોરબી નેશનલ હાઈવે પર માટીનો ઢગલો ઠાલવી નાસી ગયેલ ટ્રક ચાલકને ટ્રાફિક પોલીસની ટીમે ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતુંમોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ટ્રાફિક નિયમન કામગીરીમાં કાર્યરત હતી…

વાંકાનેર ચંદ્રપુરના 7 વર્ષના બાળ રોજેદાર

વાંકાનેર: તા. 04/03/2025 મંગળવારના રોજ વાંકાનેરના ચંદ્રપુરના જનતા પોલ્ટ્રી ફાર્મ વાળા હુશેનભાઈ પટેલ (99783 99750) ની 7 વર્ષની પૌત્રી તથા પપ્પા આસીફભાઈ (99786 92751) અને મમ્મી રઇસાબેનની દીકરી કીર્આતબાનુએ જીવનનું પ્રથમ રોજુ પૂર્ણ કર્યું છે. અલ્હમદોલીલ્લાહ !

તીથવા કોળીવાસમાં જુગાર રમતા ત્રણ પકડાયા

માટેલ-શેખરડીના શખ્સ સર્પકારે વાહન ચલાવતા વાંકાનેર: તીથવા ગામે કોળીવાસમાં જુગાર રમતા ત્રણ આરોપીને અને નશો કરી વાહન ચલાવતા માટેલ તથા શેખરડીના આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ આરોપીઓ (૧) જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા (ઉ.વ.૩૮) રહે. વાંકાનેર નવાપરા નીશાળની સામે…

ભા.જાંબુડીયા બોર્ડ પાસે આઇસર હડફેટે મોત

વાંકાનેર: મોરબી નેશનલ હાઇવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતાં એક બાઈક ચાલકને સામેથી આવતા આઇસર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવ…

દાતાર ગૃપ સમૂહ લગ્ન સમિત દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ શાદી

વાંકાનેર: અહીં દાતાર ગૃપ સમૂહ લગ્ન સમિત દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ શાદીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જેની તા. ૨૫-૦૫-૨૦૨૫, રવિવાર રખાઈ છે, ફોર્મ સ્વીકારવાનું શરુ થઇ ગયું છે, જે ૦૫-૦૫-૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે…. ફોર્મ ભરવાનું સ્થળ :- દાતાર દરગાહ…

Content Copying Forbidden !!

error: Content is protected !!