કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

રીક્ષા પાછળ ઠોકર મારતા રીક્ષા પલ્ટી: મરણ

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

સ્કોડા કાર ચાલક નાસી ગયો ઢુવા ઓવરબ્રીજ ઉતરતા બનેલો બનાવ વાંકાનેર: ઢુવા ઓવરબ્રીજ ઉતરતા મકનસર તરફ જતી અતુલ માલવાહક રીક્ષા પાછળ સ્કોડા કાર ચાલકે ઠોકર મારી ભટકાડી અને રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત…

સગીરા પર દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની સખ્ત કેદ

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

૩૫ હજારનો દંડ પણ ફટકાર્યો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચરવાના ગુનામાં આજે સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા…

ફટાકડા ફોડવા બાબતે થયેલ ડખ્ખામાં વળતી ફરિયાદ

ફટાકડા ફોડવા બાબતે થયેલ ડખ્ખામાં વળતી ફરિયાદ

ભાટિયા સોસાયટીનો બનાવ વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ડખ્ખામાં વળતી અગિયાર આરોપી સામે ફરિયાદ .થઇ છે… જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટી ગેલેકસી પાર્ક-૨ જલારામ જીન પાછળ વાંકાનેર રહેતા અને સી.એ.નો ઓન લાઇન અભ્યાસ કરતા નાઝીમ આબીદભાઈ કલાડીયા ઘાંચી…

વાંકાનેરમાં આવતી કાલે “હેપી હોમ”નું ભવ્ય ઉદઘાટન

વાંકાનેરમાં આવતી કાલે "હેપી હોમ"નું ભવ્ય ઉદઘાટન

ઉત્તમ કવોલીટી અને વ્યાજબી ભાવ અમારી પ્રતીષ્ઠા એ નિષ્ઠા અને પ્રતિષ્ઠાની પરંપરાને અનુસરી વાંકાનેરમાં અમે હેપી હોમ ના નામે ઘર વપરાશ પ્લાસ્ટીક, કોકરી, રમકડા, લેડીસ કટલેરી આઈટમનો સેલ શરૂ કરી રહ્યા છીએ ઓફર રૂપિયા 500/ ની ખરીદી પર સ્યોર ગિફ્ટ…

માટેલથી જામસર ચોકડી રોડનું કામ ક્યારે પૂરું થશે?

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

એક વર્ષથી કામ ચાલતું હોઈ વાહન ચાલકો ત્રાહિમામ વાંકાનેર: અહીંના માટેલ ગામથી જામસર ચોકડી સુધીના રોડનું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે. જે કામ ઝડપથી પૂર્ણ કરાવવાની માંગ સાથે ગામના અગ્રણીએ કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે…

વગડીયા ગામના શ્રમિકે ઝેરી દવા પીઘી

સુર્યારામપરમાં મૈત્રી કરાર કરેલ યુગલમાં ઝઘડા

માટેલ રોડ ફેકટરીના લેબર કવાટર્સનો બનાવ વાંકાનેર: તાલુકાના માટેલ રોડ પર આવેલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા વગડીયા ગામના શ્રમિકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં…

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા હુમલો

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા હુમલો

કુલ છ પૈકી બે મહિલા આરોપી વાંકાનેર: આંબેડકરનગર શેરી નં-૦૩ માં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા સામેવાળા છ પૈકી બે મહિલા સહિત ઉપર માર મારવાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ પાટડી બારોટ વાસ સક્તિમાતાજીના મંદિર પાસે તા.પાટડી જી.સુરેન્દ્રનગર…

ભાટીયા સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા હુમલો

ફટાકડા ફોડવા બાબતે થયેલ ડખ્ખામાં વળતી ફરિયાદ

કુહાડી, ધોકા, પાઇપ સાથે તૂટી પડયા વાંકાનેર: અહીં ભાટીયા સોસાયટી જલારામ જીનની પાછળ ત્રણ માળીયા મકાન પાસે ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ભુડાં બોલી ગાળો આપી ધોકા પાઈપ, કુહાડી તથા લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરતા એક યુવાનને…

આરોગ્યનગરના ભરવાડ યુવકને સાપ કરડી ગયો

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી ગઈ વાંકાનેર: અહીંના આરોગ્યનગરમાં રહેતા યુવાનને સાપ કરડી જતા સારવાર અપાઈ હતી, બીજા બનાવમાં ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી જતા ઇજા થઇ હતી. વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા અને માલ-ઢોરનું કામ કરતા લાલાભાઈ કરણાભાઈ મુંધવા (ઉ.22) નામના યુવાનને વડવાળા…

કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”ને બહોળો પ્રતિસાદ

કોંગ્રેસની "ખેડૂત આક્રોશ યાત્રા"ને બહોળો પ્રતિસાદ

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા ગઈ કાલે વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી,…

Content Copying Forbidden !!

error: Content is protected !!