કણકોટ ગામે રવિવારે અસ્તાપીરનો ઉર્ષ મુબારક
વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે રવિવારે હઝરત આસ્તાપીર રહેમતુલ્લાહ અલયહી ના ઉર્ષ મુબારકનું સુન્ની મોમીન જમાત-કણકોટ અને અંજુમને ઇસ્લામ નૌ-જવાં કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અકીદતમંદોને હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે… વધુ વિગત નીચે મુજબ છે….