કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમ, લતીપર રોડ- કલ્યાણપર ખાતે યોજાશે વાંકાનેર: રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ માર્ગદર્શન મળે, તેમને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ 6-12-2024 અને તારીખ 7-12-2024ના રોજ બે દિવસીય…

મહિકા પાસે કણકોટના બાઈક સવાર યુવાનને હેમરેજ

બે જણાને ઇજા વાંકાનેર: મહીકા પાસે ડબ્બલ સવાર બાઇકને એક કારે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ છે…. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અશદુલ્લાહાસમી મોહમદહુસેન શેરસીયા (34)એ કાર નંબર જીજે 12 એફએ 1562 ના ચાલક સામે વાંકાનેર…

વાંકાનેર પોલીસની દેશી દારૂ વેચનારા સામે લાલ આંખ

૧૮ દરોડા મિલ પ્લોટ, વીશીપરા, નવાપરા, આરોગ્યનગર, ચંદ્રપુર, અરણીટીંબા, પાંચદ્વારકા, પંચાસીયા, સમઢીયાળા, પલાંસડી, રાતાવીરડા, હોલમઢ ગામે પોલીસ દરોડા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા પ્રોહી કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સ્થળેથી કુલ દેશી દારૂના ૧૮ કેસ…

પોલીસખાતા દ્વારા ૮૧ વાહનો ડીટેઇન: ૧૫,૧૦૦ નો દંડ

ટ્રાફિકનું નિરાકરણના બદલે દંડ ફટકારાતા વાહનચાલકોમાં રોષ વાંકાનેર: શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહનથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ત્રણ ટીમો જુદા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે…

રોડસાઇડમાં ઉભેલ વાલાસણના શખ્સનું ટ્રક હડફેટે મરણ

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના રોડની સાઇડમા તેનુ બાઈક રાખી ઉભેલ એક શખ્સને ટ્રકે હડફેટે લેતા મરણ નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણના મુસ્તાક અબુજીભાઈ કડીવારે ફરીયાદ કરેલ છે કે પોતે મેટોડા જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે, એમનાથી નાનો ભાઈ…

પીપળીયારાજના બાળકને મોટરસાયકલની ઠોકરથી ઇજા

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે દુકાને ભાગ લેવા માટે ગયેલ અને રોડની સાઇડમા સાયકલની ઘોડી ચડાવતા બાળકને એક મોટર સાયકલ ચાલકે ઠોકર મારતા ઇજા થયાનો બનાવ બનેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ખ્વાજાનગર ખાતે રહેતા સલીમભાઇ આહમદભાઈ કડીવાર (ઉ.વ.૪૭)…

મેસરીયાના મહિલાને ઝેરી જનાવર કરડી જતા મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

અધિકારીઓની આકસ્મિક મુલાકાત: ૧૧ કર્મચારી ગેરહાજર

વાંકાનેર/ ટંકારા તાલુકામાં ૧ તલાટી અને ૧૦ આરોગ્ય વિભાગના વાંકાનેર: મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ…

દેશી દારૂ ભરેલી રેઢી કાર ભલગામ પાસેથી કબ્જે

વાંકાનેર: બાઉન્ટ્રી પાસે પોલીસને જોઈ ઇકો ભગાડી પીછો કરતા દેશી દારૂ ભરેલી રેઢી કાર ભલગામ પાસેથી પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે…. ઓવરબ્રીઝ પાસે પોલીસ ખાતાએ એક ઇકો કાર ઉભી રખાવવા લાઇટ ડીમ ફુલ કરતા ચાલકે ઉભી રાખેલ નહી અને સ્પીડ…

ઢુવા ચોકડી ખાતે હુમલાના આરોપીઓ નિર્દોષ છૂટ્યા

બાકી ઉઘરાણી અંગે બબાલ થઇ હતી તલવાર તથા ધોકા વડે માર માર્યાની ફરિયાદમાં વાંકાનેર કોર્ટનો ચુકાદો રાજકોટ: આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી ગીરીશભાઈ મોહીયાણી ઢુવા ચોકડી ખાતે જય અંબે સીલેકશનના નામથી કપડાની દુકાન ચલાવતા હતા અને આ કેસના…

Content Copying Forbidden !!

error: Content is protected !!