કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પરિક્રમામાં ગયેલ વાંકાનેરના ભરવાડ પ્રૌઢને હાર્ટએટેક

વાંકાનેર: ગીરનારની લીલી પરિક્રમા દર વર્ષની માફક આ વર્ષે પણ જય ગીરનારીના સતત નાદ વચ્ચે પાંચ લાખ ભાવિકો જંગલમાં દેવઉઠી અગિયારસ એટલે કે દેવઉઠી અગિયારસથી કાર્તિક પૂનમ સુધી ગીરનારની ફરતે 36 કિ.મી.ની લીલી પરિક્રમા 5 દિવસ જંગલમાં મંગલ મચાવી દુનિયાની…

ઇંટનો ઘા મારી માથું ફોડી નાખ્યું: સારવારમાં

નવાપરામાં રસ્તા નથી તે અહિ સાઇકલ લઇને આવો છો? રાજકોટ: વાંકાનેરના નવાપરામાં રહેતાં મેરૂ અજયભાઇ રીબડીયા (ઉ.વ.૧૩)ને તે સાઇકલ હંકારી પોતાના મોટાબાપુના ઘરે નજીકની ધરમનગર સોસાયટીમાં જતાં ત્યાં રહેતાં એક મહિલાએ તમે અહિ શું સાઇકલ ફેરવવા આવો છો, નવાપરામાં રસ્તા…

લુણસર ગામે બેલાનુ ગેરકાયદેસર ખનન ઝડપાયું

નવાપરાના શખ્સ પર ત્રણ ગુન્હા: ઇકો કાર સર્પ આકારે ચલાવતા: દેશી દારૂ ભરેલી ઇકો કાર જપ્ત વાંકાનેર: વાંકાનેર પંથકમાં ચાલી રહેલી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકીંગ કરી વાંકાનેર તાલુકાના લુણસર ગામે દરોડો પાડી સેન્ડસ્ટોન એટલે કે બેલાનું…

રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું મોત

માટેલ જતાં બાઈકને અડફેટે લેતા પિતરાઈની નજર સામે જ બનેલી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ રહ્યો હતો ત્યારે રાણેકપર ગામ પાસે અજાણ્યાવાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…

જૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા જિ. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉજવણી

વર્ષ ૨૦૦૫ પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફૂટ્યા વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૦૦૫ પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે “જૂની પેન્શન યોજના”નો ઠરાવ બહાર પાડવામાં આવેલ હતો. રાજ્ય…

પીપળીયારાજ અને અમરસરમાં લોકડાયરા યોજાયા

વાંકાનેર: મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે… તાજેતરમાં…

કોટડાનાયાણીમાંથી મહિલા સંચાલિત દેશીદારૂની ભઠ્ઠી પકડાઈ

દારૂના ગુનામાં 7 માસથી ફરાર બે આરોપીઓ ઝડપાયા: છરી મળી આવી વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાંથી મહિલા સંચાલિત દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસ ખાતાએ પકડી મહિલાની ધરપકડ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાલાસણ પહોંચતા બાતમી મળેલ…

ઘરકંકાસમાં ગુમ થયેલ યુવાન માટેલથી મળી આવ્યો

બીમારી સબબ યુવાનનું મોત વાંકાનેર: પત્ની સાથે ઘરમાં કંકાસ થતા યુવાન પિતાના ઘરે જવાનું કહી ગુમ થઈ ગયેલ હતો જેથી યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ આપતા હાલમાં તે યુવાન હેમખેમ મળી આવેલ છે… મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે ગુલાબનગરમાં રહેતા…

રાજ્યકક્ષા ક્રિકેટ સિલેકશન અંડર-19 માં વઘાસિયાના યુવાનની પસંદગી

વાંકાનેર: ભારતમાં ક્રિક્રેટ રમત અને તેમના ખેલાડીઓનો ક્રેઝ છે, ઇન્ડિયાની ક્રિક્રેટ ટીમનો કોઈ ખેલાડી જો વાંકાનેરમાં આવે તો જોવા ચાહકો ઉમટી પડે, લાઈવ મેચ રસિયાઓ જોવાનું ચુકતા નથી… વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના રૂષીરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 17) ની રાજ્યકક્ષા ક્રિકેટ…

હત્યા કરીને આરોપીઓ શોધવા ભેગા ફરતા’તા

વાંકાનેર: મહિલા પાસે બિભત્સ માંગણી કરનાર અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!