કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ચોરીના રવાડે ચડેલા રાતીદેવરીના શખ્સો પાસામાં

રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ બે શખ્સોને પાસા તળે જેલભેગા કર્યા છે. ચોરીઓના અનેક ગુનાઓમાં પકડાઇ ચુકેલા મુળ રાતીદેવળી અને રાજકોટના શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામાયુ છે… આ બંને ૧૭ અને ૧૮ ચોરીઓના ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી…

મચ્છુ-૧ સિંચાઇના ફોર્મની મુદત ત્રણ દિવસ લંબાવાઈ

હવે પછી લંબાવશે નહીં વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાના ફોર્મ તારીખ- ૦૭/૧૦/૨૦૨૪ થી ૨૨/૧૦/૨૦૨૪ સુધી સ્વીકારવાનું નક્કી થયેલ હતું, પરંતુ ખેડૂતોના હિતમાં આ…

વરલી ભક્ત અને નશેડી સામે પોલીસ કાર્યવાહી

વાંકાનેર: કુંભારપરા ચોક અને પાડધરાના શખ્સ પોલીસખાતાની ઝપટે ચડયા છે… વાંકાનેર કુંભારપરા ચોક પાસે રહેતા નલીનભાઇ હરીભાઇ મેર જાહેર ખુલ્લી જગ્યામા કુંભારપરા પુલ પાસેથી નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન તથા…

પાડધરા હત્યાનો આઠ સામે ગુન્હો દાખલ થયો

મરણ જનાર ભાટીયા સોસાયટીમા રહેતા હતા વાંકાનેર: પાડધરા મુકામે ખાણ બાબતે તથા રસ્તા બાબતે છેલ્લા ચાર પાંચ વર્ષથી મનદુ:ખ ચાલતુ હોય તેના લીધે ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી ધોકા, પાઇપ જેવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી બે ફોરવ્હીલ કારમાં આવી સામતભાઇ…

વાલાસણ: આયુર્વેદ/ હોમીઓપેથી નિદાન/સારવાર કેમ્પ

વાંકાનેર: તાલુકાના વાલાસણ મુકામે પરમ દિવસે એટલે કે ગુરુવારના વિશ્વ આયુર્વેદ દિવસ / સપ્તાહ અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વધુ વિગત નીચે મુજબ છે…. સ્થળ:- શ્રી વાલાસણ સેવા સહકારી મંડળી લી., તારીખ:- 24/10/2024…

ગારીયા શાળાનાં છ રૂમ પાડવાની નોટીસ પ્રસિદ્ધ

વાંકાનેર: શ્રી ગારિયા પ્રાથમિક શાળાના કૂલ ૦૬ રૂમો પાડવાના કામ અંગેની શરતોને આધિન તેમજ તેમાથી નીકળતો માલ સામાન સહીતનો કાટમાળ દૂર કરી જમીન સમતલ કરવાની હરાજી રાખેલ છે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેમજ રસ ધરાવતી કોઈપણ પાર્ટીએ ભાગ લેવા જાહેર…

પાડધરા ગામે પથ્થરની ખાણના ડખ્ખામા યુવાનની હત્યા

વાકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં પથ્થરની ખાણ ચલાવતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામના વતની અને હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાન ઉપર પાડધરા ગામની ચોકડી પાસે આઠ શખ્સોએ ખાણ કામ તેમજ રસ્તા બાબતે ઝઘડો કરી…

અજરામર એક્ટિવ અસોર્ટની દિવાળીની સાર્થક ઉજવણી

વાંકાનેર: પ.પુ.ડો શ્રી નિરંજનમુનિ મા સાહેબ તેમજ પ.પુ.શ્રી ચેતનમુનિ મા. સાહેબની પ્રેરણા અજરામર એક્ટિવ અસોર્ટ (AAA GROUP) વાંકાનેર ગ્રુપ દ્વારા વાંકાનેરના 3 અલગ અલગ સ્થળોએ જરૂરિયાતમંદ લોકોને દિવાળી પર્વ આવતું હોય તેઓ પણ દિવાળી પર્વને યાદગાર રીતે ઉજવી શકે તે…

જાલીડા ગામની સીમમાં આવેલ હોટલ માલિક દંડાયા

ખેડૂતોને ત્યાં ગોધરા- દાહોદ કે એમપીના મજૂરો હોય તો.. વાંકાનેર: મોરબી જીલ્લામાં સીરામીક ઉદ્યોગ તેમજ અન્ય મજુરી કામના નાના ઉદ્યોગો વધુ પ્રમાણમાં હોવાના કારણે દેશના અલગ અલગ રાજ્યમાંથી પરપ્રાંતિય માણસો મજુરી અર્થે મોરબી જીલ્લામાં આવતા હોય છે અને ભુતકાળમાં જીલ્લામાં…

બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત આઘેડ સારવારમાં

છરી સાથે મળી આવતા: સિઝનનો કુલ વરસાદ સાડી ચુમાંલીસ ઇંચ વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામેથી રફાળેશ્વર બાજુ જઈ રહેલ લેતીનભાઇ રાજારામભાઈ વર્મા (ઉમર 41) રહે. જાંબુડિયા વાળાનું બાઈક જાંબુડીયા પાવર હાઉસ પાસે સ્લીપ થઈ જતા તેને ઈજા થતાં મોરબી ખાનગી હોસ્પિટલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!