વીશીપરા રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક ચોરાયું
વાંકાનેર: વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે કન્યાશાળાના ગેઇટ નજીક પાર્ક કરેલ હીરો એચ.એફ ડીલક્સ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ કલ્યાણ જવેલર્સમાં ફીલ્ડવર્ક તરીકે કામ કરતા વાંકાનેરના હીરેનગિરિ મનસુખગિરિ ગોસ્વામી (ઉ.વ ૪૦) એ ફરીયાદ કરેલ…