કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જોધપર ગામે ખાટલે સુતા બાદ જાગ્યા જ નહીં

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી…

આમરણમાં સોમવારે હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ

ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે.…

અરણીટીંબામાં ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કાર્યક્રમ

વાંકાનેર: મોરબી જીલ્લા પંચાયત સંચાલિત વાંકાનેર તાલુકાના અરણીટીંબા આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જન જાગૃતિ કરવાના ઉદેશથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયા તેમજ મેડીકલ ઓફીસર ડો. ઉમંગ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ…

વઘાસીયા ટોલનાકા નજીક કાર અકસ્માત

વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં…

જીનપરા કોળી આધેડનું અગમ્ય કારણોસર મોત

નવા જાંબુડીયાના બે શખ્સોની ધરપકડ વાંકાનેર: જીનપરામાં રહેતા એક કોળી શખ્સનું કોઈ કારણોસર સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ શહેર નજીક ચંદ્રપુર બસ સ્ટેશન પાસેથી મહેશ ઉર્ફે મયલો બાબુભાઈ જખવાડિયા જાતે કોળી (૪૫) રહે. વાંકાનેર જીનપરા શેરી નં-૧૨…

કાનપરમાં દડો વાગતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળકને દડો વાગી જતા બાળકનું મૃત્યુ થયાનો કરુણ બનાવ બન્યો છે આ બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળકવાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર…

ઢુવા ગામે આવેલ સ્પાના માલિકને નોટિસ

અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝામા પ્રથમ માળે દુકાન નંબર-૧૦૫ માં આવેલ રિલેક્ષ-૩૬ સ્પાના માલીક તથા સંચાલક સ્પા માં કામ કરતી વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહીં કરાવવા અને…

નાફેડમાં જીત મેળવતા માજી સાંસદ મોહન કુંડારીયા

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ…

ચિત્રાખડાના કોળી યુવાનનું ડૂબી જતા મોત

વાંકાનેર: ચિત્રાખડા ગામના એકના એક પુત્રનું નદીના પાણીમાં ડૂબી જવાની કરૂણ ઘટના બની છે જાણવા મળ્યા મુજબ વાંકાનેરનાં ચિત્રાખડા ગામે રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ ડાભીએ જાહેર કર્યુ કે, 27 વર્ષના કિશનભાઇ ખીમાભાઇ ડાભીનું મૂળીના રાણીપાટમાં નદીનાં પાણીમાં ડુબી જતા મોત નિપજયુ…

ઢુવા પાસે હિટ એન્ડ રનની ઘટના: મોત

વાંકાનેરના ઢુવા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!