કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

હસનપર, ભોજપરા, વાંકાનેર સીમતળ માટે ચેતવણી

કાર્યપાલક ઇજનેર (બાંધકામ) જેટકો, બાંધકામ વિભાગ, રાજકોટ બાંધકામ વિભાગીય કચેરી, નાના મવા મેઈન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ-૩૬૦ ૦૦૪ ફોન ફેકસ:- (૦૨૮૧) ૨૩ ૮૬ ૫૨૫ વાળાએ એક યાદીમાં જાહેર ચેતવણી આપતા જણાવેલ છે કે આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬…

અપહરણ કરી ખંડણી માંગી: સનસનાટી

વાંકાનેર: સરતાનપરની સીમમાં આવેલ એક ફેક્ટરીમાંથી બે શખ્સોનું અપહરણ કરી માર મારી ખંડણી માંગવાનો બનાવ બનેલ છે, જેથી સનસનાટી વ્યાપી ગઈ છે. મળેલ માહિતી મુજબ સરતાનપરની સીમમાં આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ નામના કારખાનામાં રહેતા વિકાસ ગુડ્ડા બારેલા નામની વ્યક્તિએ (1)…

વિશીપરામાંથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

લીંબાળાની ધાર પર રહેતો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો વાંકાનેર: એસ.ઓ.જી., મોરબી અને સ્થાનિક સીટી પોલીસના સ્ટાફે વીશીપરા ચોકમાં ઉભેલ એક શખ્સની તમંચો સાથે ધરપકડ કરી છે. આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ એસ.ઓ.જી. અને સીટી પોલીસ સ્ટાફને ખાનગી રાહે…

અડધા ફૂટથી વધારે લાંબો નખ ધરાવતો એક વાંકાનેરવાસી

વાંકાનેર: અહીંના એક વણિક આઘેડના ડાબા હાથના અંગૂઠાના નખની લંબાઈ અડધા ફૂટથી વધારે છે. વાંકાનેર વ્હરોવાડ શેરી નં 4 માં રહેતા 69 વર્ષના શાહ કપિલચંદ્ર રતિલાલને 1970 થી જ નખ વધારવાનો શોખ હતો, તેઓ આઠ ધોરણ પાસ છે અને હાલ…

મહારાણી સાહેબાના જન્મદિવસની ઉજવણી કરાઈ

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર મહારાણી સાહેબા શ્રીમતી કલ્પનાકુમારી રણજીતસિંહ ઝાલાનો 80 મો જન્મદિવસ ગાયત્રી હવન કરીને ઉજવણી કરી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા રૂબરૂમાં શુભકામનાઓ પાઠવી હતી એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…

મંદિર તોડવા બાબતે આંખનો ડોળો ફોડી નાખ્યો

ભોજપરા વાદી વસાહતમાં મદારીઓ વચ્ચે જામી પડી વાંકાનેર: ભોજપરા વાદી વસાહતમાં રહેતા એક શખ્સ પર મંદિર તોડી પડાયાનો ખાર રાખી પથ્થર-મારાથી આંખનો ડોળો ફોડી નાખ્યાની ફરિયાદ થઇ છે ફરિયાદી જાલમનાથ બાકનાથ બાંભણીયા / વાદી (મદારી) (ઉ.વ. ૨૮) રહે. વાદી વસાહત…

છોકરીની લેતી-દેતી બાબતે ઝઘડામાં માર પડયો

વાંકાનેર: ભોજપરા વાદી વસાહતમાં બે પ્રાઈવરો વચ્ચે છોકરીની લેતી-દેતી બાબતે ઘણા સમયથી ચાલતા ઝઘડાને કારણે શખ્સને માર માર્યાની ફરિયાદ થઇ છે ભોજપરા વાદી વસાહતમાં રહેતા અને ઈકો ડ્રાઇવિંગ કરતા ખોડુનાથ ગોરખનાથ ભાઠી / વાદી (મદારી) (ઉ.વ. ૩૧) વાળાએ ફરીયાદમાં લખાવેલ…

વિદ્યાર્થીઓને વધુમાં વધુ હોંશિયાર બનાવતી સ્કૂલ

એટલે સંસ્કૃતિ વિદ્યાલય શ્રેષ્ઠ શિક્ષણ…. શ્રેષ્ઠ પરિણામ….. શ્રેષ્ઠ સર્વાંગી વિકાસ…. સંસ્કૃતિ વિદ્યાલય / વિદ્યા પ્રાથમિક શાળા ધોરણ – 6,7,8, અને 9 માં પ્રવેશ ચાલુ.. પ્રવેશ તારીખ: 25/04/2024 થી શરુ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે બસ સુવિધા મુસ્તાક સર Mo. 98254 43850…

વેપારી વર્ગના ત્રણ શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર: નેશનલ હાઈવે જીનપરા જકાતનાકા પાસે જાહેરમાં નોટ નંબરીનો નશીબ આધારીત રૂપીયાની હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસ ખાતાએ પકડેલ છે આ અંગે પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઈવે જીનપરા જકાતનાકા રાજ એન્ટરપ્રાઈઝ પાસેથી ત્રણ ઇસમો જાહેરમાં સામસામા…

મોદીનું બેનર રાતો રાત ઉતરી ગયું !

અર્જુનસિંહ વાળાની રજૂઆતની અસર વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા રેલવે બ્રિજ પાસે એક વોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું. આ વોર્ડિંગ પર નરેન્દ્ર મોદીનું પ્રચાર કરતો બેનર લગાવવામાં આવ્યું હતું જેની સામે આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર અર્જુનસિંહ વાળાએ આચારસંહિતાનો ભંગ થતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!