કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ગારીડા પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું

ડમ્પરે ડબ્બલ સવારી મોટર સાયકલને હડફેટે લીધું

બે યુવાનોને ઇજા ડમ્પરના પાછળના જોટા નીચે યુવાનના પગ પિલાઈ ગયા સમઢીયાળા જવાના રસ્તે આવેલ કારખાને જતા બનેલો બનાવ વાંકાનેર: રેલ્વે સ્ટેશનથી સમઢીયાળા ગામ જવાના રસ્તે આવેલ સનરાઇઝ સ્ટીલ કારખાને જતા બે યુવાનોને ગારીડા ગામ પાસે હાઇવે રોડ પર એક…

સરધારકા ગામે શ્રમિકને સાપ કરડતા સારવારમાં

બાઈક સ્લીપ થઈ જતા પલાંસડીના મહિલા ઈજાગ્રસ્ત વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે સાપ કરડતા શ્રમિકને હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો બીજા બનાવમાં વાંકાનેરના પલાંસડી ગામે પાદરમાં બાઈક સ્લીપ થઈ જતા મહિલાને ઇજા થતા મોરબી હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા… જાણવા…

અરણીટીંબા ગામના બોર્ડ નજીક અકસ્માતમાં મોત

બોકડથંભાના આઘેડને ટ્રકે હડફેટે લેતા મરણ

પંચાસરના ભોરણીયા પરિવારમાં શોકની લાગણી વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામના બોર્ડ નજીક ગઈ મોડી રાત્રીના અકસ્માત સર્જાયો હતો. જેમાં વાંકાનેરના પંચાસર ગામથી કુટુંબીજનો સાથે માલવાહક સુપર કેરી વાહનમાં અરણીટીંબા ગામ ખાતે તેમના બિમાર સંબંધીની મુલાકાતે જઈ રહ્યા હોય, ત્યારે વાહન રોડ…

માટેલની શેરીમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાયું

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

ભાટીયા સોસાયટીના શખ્સની સ્કોર્પીયો કાર કબ્જે વાંકાનેર: હીરો સ્પલેન્ડર કી.રૂ.૨૦,૦૦૦/- વાળું ગ્રીન કલરના પટ્ટા વાળુ સને-૨૦૧૫ ના મોડલનુ મોટર સાયકલ પાર્ક કરેલ જેને કોઇ પણ જાતની સહમતી વગર તે જગ્યાએથી ખસેડી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ગુન્હો…

લિક્વિડ ભૂલથી પી લેતા બાળકીનું મોત

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

પીપળીયા રાજ ગામે નશાની હાલતમાં કારચાલકે રિક્ષાને ટક્કર મારી લક્ષ્મીપરામાં પત્ની સાથેના ઘર કંકાસે ગળાફાંસો ખાઈને આપઘાત મેઈન બજારમાં થયેલ અકસ્માત મામલે યુવાનને માર માર્યો વાંકાનેરમાં જડેશ્વર રોડ દિગ્વિજયનગર વિસ્તારમાં રહેતા પંકજભાઈ ચતુરભાઈ વિકાણી મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે કોસ્મો સિરામિકની…

ઇલેક્ટ્રિક શોક લાગતા બેન્ક કર્મચારીનું મૃત્યુ

ઇલેક્ટ્રિક શોક લાગતા બેન્ક કર્મચારીનું મૃત્યુ

બેન્ક સાથે મકાનનો ભાડા કરાર કરનાર સામે ગુન્હો નોંધાયો દાદરા ઉતરતા પગ લપસતા ચાલુ વીજ વાયરની થ્રી-પીન આંગળીમાં અડી જતા બની ઘટના વાંકાનેર: મૂળ વઢવાણના રહીશ અને અહીં બંધન બેંકમાં નોકરી કરતા એક યુવાનનું પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રિક…

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

દિવાળી બાળકો સાથે ઉજવવા માંગતા માતાનો આપઘાત વાંકાનેર :ઢુવા ગામની સીમમાં ફેકટરીમાં રહેતા યુવકની પત્ની પોતાના માવતર જતી રહી હોય દિવાળીમાં તેણે પત્નીને પોતાની પાસે આવવા કહેવા છતાં નહિ આવતા પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજા બનાવમાં…

વાંકાનેર પીજીવીસીએલ સામે ઘોર બેદરકારીની ફરિયાદ

મોટા ભોજપરાના ખેડૂતોને વળતર કેમ નહીં? ચંદ્રપુરના નાળા પાસે ટી.સી.એ જાણે ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પાવર વધઘટે વીજ ઉપકરણો સળગે તો કોની જવાબદારી? વાંકાનેર: પીજીવીસીએલ વિભાગે ચોમાસા પહેલા મેન્ટેનેન્સની કામગીરી કરવાની હોય છે, પરંતુ સ્થાનિક પીજીવીસીએલનું તંત્ર આ બાબતે…

ફાટક પાસે યુવાન ટ્રેનની હડફેટે આવી જતાં મોત

વાંકાનેર રેલવે સ્ટેશને અજાણ્યો પુરુષ ટ્રેનથી કપાયો

રાતીદેવરી ગુગડીયા પરિવારમાં શોક વાંકાનેર: ગઈ રાત્રીના પરશુરામ પોટરી ફાટક પાસે એક યુવાન ટ્રેનની ઠોકર લાગતા હડફેટે આવી જતાં ઇજા થતા પ્રાથમિક સારવાર વાંકાનેર સીવિલ હોસ્પિટલ કરેલ, વધુ સારવાર રાજકોટ ખાતે રિફર કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે, તપાસ H.C…

વરડુસરનો યુવાન બાઈક સાથે તળાવમાં પડી જતા મોત

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

વાંકાનેર: તાલુકાના વરડુસર ગામના એક યુવાન બાઈક લઈને જામસર તળાવ નજીકથી પસાર થતો હતો, ત્યારે અકસ્માતે મોટર સાયકલ સાથે પડી જતા યુવાનનું મોત થયું હતું… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામના વતની સુરેશભાઈ ભુદરભાઈ અગેચાણીયા (ઉ.વ.39) નામનો યુવાન પોતાનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!