કમલ સુવાસ (નઝરૂદીન બાદી) તરફથી નૂતન વર્ષાભિનંદન
કમલ સુવાસ (નઝરૂદીન બાદી) આજના શુભ દિવસે તમામ શુભેચ્છકોને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે
કમલ સુવાસ (નઝરૂદીન બાદી) આજના શુભ દિવસે તમામ શુભેચ્છકોને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે
હપ્તો: બીજો જયપુરના મહારાજાએ જીવે ત્યાં સુધી મહિને બસ્સો રૂપિયાનું પેનશન બાંધી આપેલું કંપની એક પૈસો પણ લીધા વગર સ્ટાફને આપી દીધી વાંકાનેર દરબારગઢ રોડ પર દેરાસર સામે આવેલા પોતાના મકાનમાં નિવૃત્ત જીવન વિતાવ્યું. પ્રતિષ્ઠિત ગ્રહસ્થોના આમંત્રણને માન આપી લવજીભાઈ…
વાંકાનેર જૂથ વૃદ્ધિ પાણી પુરવઠા યોજનાનું ટેન્ડર બહાર પડયું મોરબી: વાંકાનેર જૂથ વૃદ્ધિ પાણી પુરવઠા યોજના માટે ગુજરાત સરકારે 49 કરોડનું પાણીના પુરવઠા માટે વ્યાપક કામગીરી અને નિવારક જાળવણી સહિતના હેતુ માટે ટેન્ડર બહાર પાડયું છે. જાણવા મળ્યા મુજબ ડી/પીવીસી…
કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર આશિયાના જમાતખાના ખાતે આયોજન સંપન્ન વાંકાનેર: કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર આશિયાના જમાતખાના ખાતે UPSC/GPSC માટેનો સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત તાહિરભાઈ મેસાણીયા દ્વારા કુરાન શરીફની તિલાવત દ્વારા કરવામાં આવી…
માઇનોરિટી ડિપાર્ટમેન્ટ- કોંગ્રેસના ચેરમેન મામદ અમી કડીવાર (રાતીદેવરીવાળા) તમામ શુભેચ્છકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે ઓફિસ: શોપ નં. 108, બીજો માળ, સાંઈનાથ કોમ્પ્લેક્સ, 27- ને. હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર, જી: મોરબી
મોરબીથી વાંકાનેર પરત આવતા ઘટેલી ઘટના હથિયાર રાખતા પોલીસ કાર્યવાહી, દારૂ સાથે ધરપકડ અને વાહન ચાલકો દંડાયા વાંકાનેર તાલુકાના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર ગતરાત્રીના એક માં-20 કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના વેપારી…
વાંકાનેરની પ્રખ્યાત અને વિશ્વનીય સ્તુતિ આંખની હોસ્પિટલના ડોક્ટર સુકેતુ ભપલ અને ઈન્ઝમામ માથકીયા સૌ શુભેચ્છકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે રાજકોટની આ હોસ્પિટલમાં હવે કન્ટુરા લેસિક લેસરની સુવિધા પણ શરુ થઇ ગઈ છે આ ઉપરાંત હોસ્પિટલમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ…
અમરસર ફાટક પાસેના અકસ્માતમાં રાતીદેવરીના ચાલકનો બચાવ ખેરવા જતા સિંધાવદરની જેગુઆર ગાડી પાછળ લેતા રીક્ષા સાથે અથડાઈ વાંકાનેર: ગઈ કાલે બપોરના અમરસર ફાટક બંધ હોઈ આગળના ટ્રક પાછળ જેગુઆર ઉભી રાખેલ, ટ્રક આગળ જવાને બદલે રીવર્સમાં લેતા ઉભેલી જેગુઆર સાથે…
વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 570 (185) ઘઉં ટુકડા 470 થી 545 (135) બાજરો 430 થી 471 (1) જુવાર 1290 થી…
નવાપરામા રૂ.૧૮૫૦/નો મુદ્દામાલ જપ્ત વાંકાનેર: નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસ ખાતાએ એક શખ્સની ધરપકડ કરેલ છે. જાણવા મળ્યા મુજબ નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે ભાવેશભાઈ સોલંકી રહે. વાંકાનેર નવજીવન સોસાયટી…
Content Copying Forbidden !!