કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ખાંભાળા પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

લીંબાળા પાસે આવેલ ખાંભાળાનો પાણી પ્રશ્ન હલ કરવામાં ધારાસભ્ય સોમાણીનું યોગદાન વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં લીંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટર પાણીની પાઈપલાઈનનું 16 લાખનાં ખર્ચે કામ મંજુર કરાવ્યું હોય, કાલે તેઓના જ હસ્તે પાઇપલાઇન…

ટંકારામાં મોમીન સમાજ દ્વારા કેમ્પ યોજાયા

નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં 320 દર્દીઓ લાભ લીધેલ મોમીન સમાજ ટંકારા એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 320 દર્દીઓ લાભ લીધેલ…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 31-10-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 571 (180) ઘઉં ટુકડા 475 થી 554 (110) બાજરો 380 થી 460 (4) જુવાર 1100 થી…

વાંકાનેરના ભૂતપૂર્વ ફોજદારની સજા કાયમ રહી

સુપ્રીમ કોર્ટમાં સોનારા સહિત ત્રણ પોલીસકર્મીની સજા બહાલ યુવાનનું મુંડન કરી સરઘસ કાઢ્યું હતું જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 19 વર્ષ પહેલા અનુસુચિત જાતિના યુવાનને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર મારી મુંડન કરી સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા ફોજદાર બી.પી.સોનારા સહિતના ત્રણ પોલીસ…

હજારો વૃક્ષોનું કેશરીદેવસિંહજી દ્વારા વાવેતર

વાંકાનેરના રાજવી સ્‍વ.દિગ્‍વિજયસિંહ ઝાલાની સ્‍મૃતિમાં ૨ વર્ષમાં ૮૬ હજાર વૃક્ષોનું વાવેતર એ પ્રશંસનિય પ્રવૃત્તિ વાંકાનેર: વાંકાનેરના રાજવી અને પૂર્વ પર્યાવરણ કેન્‍દ્રીય મંત્રી સ્‍વ. ડો. દિગ્‍વિજયસિંહ પી. ઝાલાની યાદમાં વર્ષ-૨૨માં ૧૬ હજાર વૃક્ષો વાવવામાં આવેલ હતા. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૩માં વધુ ૭૦…

ભાજપ, કોંગ્રેસ, આપ અને વાંકાનેરનું રાજકારણ

ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપને 52.50 %, કોંગ્રેસને 27.28% અને આપને 12.92 % મળેલ મતો સાથે ગુજરાતમાં અનુક્રમે 156, 17 અને 5 ધારાસભ્યો ચૂંટાયા છે. જીતવા માટે જો ત્રિપાંખીયો જંગ હોય તો 35 થી 40 % મત મળવા જરૂરી હોય છે.…

ધોકા, દેશી દારૂ કબ્જા અને પીધેલાના ગુન્હા

ચીત્રાખડાના રેવાભાઇ ધરમશીભાઇ જખાણીયા જાતે દેવીપુજક (ઉ.વ.૨૮)  મુળ ગામ-વીનયગઢ તા.વાંકાનેર વાળાના હાથમાં ત્રણ કાતરીવાળો આશરે સાડા ત્રણ ફુટની લંબાઇનો લાકડાનો ધોકો ઢુવા ચોકડી પાસેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી પોલીસ ખાતાના વીજયભાઇ નાથાભાઇ ડાંગર, સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલાએ કરી…

ફૈઝ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે ધમાકા ઓફર

બે દિવસ રાહ જુઓ આવી રહી છે આકર્ષક ઓફર ફ્રીઝ, વોશિંગ મશીન, એ.સી. તથા કુલર વગેરે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટે   મંજુરભાઈ બાદી મો: 99746 93816 ઇબ્રાહિમભાઈ બાદી મો: 98338 44149

આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતુ જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની…

ટોળની મહિલાનું ઓપરેશન પછી મોત

પોલીસ ડોક્ટર વિરુદ્ધ FIR લેતા નથી: લોક ચર્ચા વાંકાનેર: મીડિયા અહેવાલો અને મળેલ જાણકારી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામના કનુબેન મહેશભાઈ બાબરીયા વાંકાનેરની એક હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ થયા અને ઓપરેશનની ના પાડવા છતાંય ઓપરેશન કરી નાખ્યું અને તે બેનનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!