કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

(કલ્કી અવતાર) રમેશચંદ્ર ફેફર પંચાસિયાના વતની છે

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના મૂળ વતની અને રાજકોટ શહેરમાં પોતાને કલ્કી અવતાર ગણાવતા અને અવારનવાર વિવાદોમાં રહેતા રમેશચંદ્ર હરજીભાઈ ફેફર સામે ફરિયાદ નોંધાઈ હતી. રમેશચંદ્રએ ભૂદેવો ઉપરાંત ભગવાન પરશુરામ વિશે પણ ટિપ્પણી કરી હતી. જેને કારણે બ્રહ્મસમાજમાં ભારે રોષની લાગણી…

વધાસીયા ટોલાનાકે રીવર્સ ટ્રક કાર સાથે અથડાયો

મકતાનપર ગામે પાણીના ખાડામાં છુપાવેલી દારૂની બોટલો ઝડપી લેતી પોલીસ વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે રીવર્સમાં આવતા ટ્રક નંબર GJ-17-UU-1897ના ડ્રાઇવર ભીમાભાઇ એભાભાઇ ઓડેદરાએ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા ઉમંગભાઇ મગનભાઇ અધેરાની માલિકીની GJ-01-KD-4410 નંબરની હોન્ડા…

પ્રેમસંબંધ બાબતે ઇકો ચાલકને લમધારી નાખ્યો

પરણિતા સાથે પ્રેમસંબંધે પતિ સહિતના લોકોએ ખખેરીયો બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ જતા ફરિયાદીએ પ્રેમિકાને પોતાનું સીમકાર્ડ આપ્યું હતું ઈકોમા આવતી પરિણીતા સાથે આંખ મળી ગયા બાદ ડ્રાઇવરના લફડાની જાણ પરિણીતાના પરિવારજનોને થતા મામલો બિચક્યો વાંકાનેરના કેરાળા ગામે રહેતા અને ભાડાની…

જડેશ્વર મેળાનો શુભારંભ કરાવતા કૃષિમંત્રીશ્રી

જડેશ્વર મંદિર ખાતે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળ્યો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ…

યુવાને ઝેરી દવા પીધી: દવાખાનામાં સારવાર હેઠળ

વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગીયાવદર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લીધી છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના ગાંગીયાવદરના શામજીભાઈ વાલજીભાઈ મકવાણા નામના ૪૨ વર્ષના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે…

પાણીની મોટરમાંથી વીજ શોકથી યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરની એશિયાના સોસાયટીમાં એક શખ્સનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અહીંની એશિયાના સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ તરશીભાઇ ધરજીયા ઉ.40 નામના યુવાનને પોતાના ઘેર પાણી ચડાવવાની મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું,બનાવ અંગે વાંકાનેર…

પોલીસ મથકે ચંદ્રયાન-3નું લાઈવ પ્રસારણ

પોલીસ કર્મચારીઓ, શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ- શિક્ષકો અને સ્થાનિક વાંકાનેરના નાગરિકોની ઉપસ્થિતિ વાંકાનેર પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રજા જાગૃતિ અને પ્રજા ચિંતક કાર્યક્રમ અંતર્ગત યોજાતા રહે છે. જેમાં 23 ઓગષ્ટના રોજ સાંજે 6…

વાંકાનેરમાં પી.એમ.પોષણ યોજનાની બેઠક મળી

જીલ્લા પ્રમુખ અને મહામંત્રી પદે બિનહરીફ વરણી વાંકાનેરમાં પી.એમ.પોષણ યોજનાની જીલ્લા કક્ષાની મીટીંગ અત્રેથી રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે હોદેદારોની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જેમાં મોરબી જીલ્લા તથા વાંકાનેર તાલુકા તેમજ રાજય મંડળના સભ્યોની ઉપસ્થિતીમાં પ્રમુખ શ્રી…

કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ ઝડપાઈ

પીધેલ હાલતમા બાઈક સર્પાકાર રીતે ચલાવતો ઝડપાયો વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલનો જથ્થો ઝડપી લઈને કાર અને દારૂ સહિત ૪.૪૩ લાખની કિમતનો મુદામાલ કબજે લીધો છે તો આરોપી ફરાર થયો હોય જેથી કારચાલક વિરુદ્ધ ગુનો…

રોંગ સાઈડમાં આવેલા આઇસર હડફેટે મૃત્યુ

નર્સરી ચોકડી નજીક બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા આઇસર ટ્રકે બાઈક સવાર બે યુવાનને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આઇસર…

Content Copying Forbidden !!

error: Content is protected !!