કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

શિવધૂન મંડળ દ્વારા ધર્મરાજાના મંડળનું આયોજન

દિગ્વિજયનગરમાં આવેલ હવેલી ખાતે આયોજન સંપન્ન વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર ખાતે આવેલ પ્રસિધ્ધ ઓમકારેશ્વર મહાદેવ તેમજ શનિદેવ મહારાજના પટાંગણમાં આવેલ હવેલી ખાતે તેજ વિસ્તારનું ગોપીમંડળ તેમજ શિવ ધુન મંડળની બહેનો દ્વારા અગિયાર ધાન સાથે 2100 વાટકીઓમાં ગોઠવેલ 10…

૨૭મીએ જડેશ્વર ખાતે સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો

ઉદ્ઘઘાટનમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય હાજરી આપશે મેળાનું ઉદ્ઘઘાટન કુંવરજી બાવળિયા કરશે. રાઘવજી પટેલનું અધ્યક્ષસ્થાન અને ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ હશે વાંકાનેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ દેવોના દેવ મહાદેવ જડેશ્વર મહાદેવના સાનિધ્યમા દર વર્ષે…

વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત

મૃતકના નાના ભાઈએ પાણીની બોટલમાં ભરી રાખેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા ભૂલથી પી ગયા હતા વાંકાનેર: તાલુકાના સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસે આવેલ સાજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઝેરી દવા પી ગયો હતો, જેથી કરીને તેને…

કૃષ્ણો જન્મોત્સવની ઉજવણીમાં સંતો-મહંતો અગ્રેસર

કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાની રહેશે ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી વાંકાનેર: થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતા રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર…

ઇકો હડફેટે ઈજા: ભીમગુડામાં ભઠ્ઠી ઝડપાઇ

દીકરીને તેડવા જતા પિતા-પુત્રને રોંગ સાઈડમાં આવતી ઇકો કારે હડફેટે લીધા ભીમગુડામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: આથો-લિટર બે પકડાયા, એકની શોધખોળ વાંકાનેરમાં સ્વામી વિવેકાનંદના પુતળા નજીક દીકરીને તેડવા જતા પિતા-પુત્રને રોંગ સાઈડમાં આવતી ઇકો કારે હડફેટે લેતા ઈજા પહોચી…

રાજાશાહી વખતના પાળાના સમારકામ મુદે ચર્ચા

મોરબી સંકલન બેઠકમાં સૌની યોજના હેઠળ વધુ તળાવો સાંકળવા સહિતનો મુદ્દો આવરી લેવાયો રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવાઅંગે પણ ચર્ચા મોરબી: કલેકટર જી ટી પંડયાના અધ્યક્ષસ્થાને…

બહાર પડેલા ટેન્ડરમાં તમારા ગામનો સમાવેશ છે?

ચેકડેમનું સમારકામ, નવા રોડ, રોડ રિસરફેસિંગ, પંચાયત ઘર અને પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ રીપેરીંગના ટેન્ડર નિકળ્યા વાંકાનેર તાલુકાના ગામ પાંચદ્વારકા ખાતે ચેકડેમના સમારકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ટેન્ડર (NIT) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 22/08/2023 છે,…

મચ્છુ નદી પરના પૂલ પરથી વેપારીનો આપઘાત

વાંકાનેર શહેર નજીક તાલુકાના પંચાસર ગામ નજીક રાતીદેવરી ગામ તરફના હાઇવ બાયપાસના પર આવેલ મચ્છુ નદી પરના પૂલ પરથી આજે સવારે વાંકાનેરના વેપારી આધેડે કોઇ અગમ્ય કારણોસર પડતું મુકી આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની…

પ્રજાપતિ સમાજના અગ્રણી મૃત્યુ બાદ દેહદાન કરાયું

જીવન જીવ્યા ત્યાં સુધી સમાજના ઉપયોગી થયા અને અવસાન પછી પણ દેહદાન થકી સમાજને ઉપયોગી થવું એનાથી મોટું એકેય પરોપકારી કાર્ય નહિ : મૃતકના પુત્ર વાંકાનેર: માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ સમાજ અને દેશને કેટલો ઉપયોગી થયો એ…

માર મારવા સબબ એટ્રોસિટીનો દાખલ

રાજાવડલામાં “તું મને ઓળખશ ?” કહી વિકલાંગ ઉપર હુમલો વાંકાનેરના રાજા વડલા ગામે રહેતો યુવાન પોતાના ઘર તરફ ચાલીને જતો હતો ત્યારે તેની પાસે આવીને વાંકાનેરમાં રહેતા શખ્સ “તું મને ઓળખે છે” તેવું પૂછ્યું હતું, ત્યારે યુવાને ના પડી હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!