માટેલ સીમના વોકળામાં અજાણ્યો યુવક ડૂબી જતા મોત

મૃતક યુવકે જમણા હાથની કલાઈ ઉપર દિલ ત્રોફાવેલું છે વાંકાનેર: તાલુકાના માટેલ ગામની સીમમાં રિચ સિરામિક પાછળ વોકળામાં અજાણ્યા યુવક ઉ.વ.25થી 30 વર્ષનું ડૂબી જતા મોત થયું છે. આ મામલે પોલીસે નોંધ કરી અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા…





