કુવાડવા રોડ પર કાર અકસ્માતમાં ચારને ઈજા
વડાળના નાલા પાસે બનેલ બનાવમાં કોઈ ફરિયાદ વાંકાનેરમાં લખાઈ નથી વાંકાનેર: વાંકાનેર કુવાડવા રોડ પર સિંધાવદરના ગાત્રાળનગર પહેલા આવતા વડાળના નાલા પાસે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચતા પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ…