કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ફાયર કલે/ રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો સિઝ

ખાણ ખનીજ વિભાગ દ્વારા થયેલ કામગીરીથી ખનીજ ચોરોમા ફફડાટ વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનો સિઝ કરી દેવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા…

ભલગામના ખેડૂતોના કપાસમાં રોગ કે પ્રદુષણની અસર?

જિલ્લા અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત 20 હેક્ટરમાં કારખાનાના પ્રદુષણથી નુકશાની થઇ હોવાની ખેડૂતોની માન્યતા વાંકાનેર તાલુકાના ભલગામના ગઈ કાલે રફીક સાવદી ભોરણીયા અને બીજા ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને  લેખિત રજૂઆત કરી છે કે ગામના સીમ સર્વે નંબર 80 પૈકી 1…

પીપળીયારાજમાં પરપ્રાંતિય યુવાનની હત્યા

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાંથી આજે વહેલી સવારે એક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…. બનાવની પ્રાપ્ત…

પતિ સાસુ સાહિતનાઓએ પરિણીતાને ધોકાવી

કેરાળામાં ‘તું ઘરકામ કરતી જ નથી’ કહી, માર માર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા પરિણીતાને તેણીના સાસુ સહિતના સસરિયાઓએ તું ઘરકામ કરતી જ નથી, આખો દિવસ બેઠી જ રહે છે કહી વાળ પકડી માર મારી જમીન ઉપર પછાડી જાનથી…

રાજાવડલામાં રસ્તા પરના દબાણો હટાવાયા

જિલ્લા પંચાયત દ્વારા જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા ઉભા કરેલા દબાણો દૂર કરાયા વાંકાનેરના રાજાવડલા ગામે આવેલા અંતરિયાળ રસ્તાઓ પર દુકાનદારો અને અન્યોના બેફામ દબાણો ખડકાઇ ગયા હતા અને તેથી ચાલવા લાયક જગ્યા બહુ જ ઓછી રહી હોઇ, ડીડીઓના ધ્યાને…

ઢુવા: ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ચોટીલા તાલુકાના પલાસળા ગામના એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. જાણવા મળ્યા મુજબ ખુશાલ ચનાભાઈ છાગઠિયા ઉ.22 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોરબીની ખાનગી…

લિંબાળા ધાર પાસે બાઇક ઇકો કારની હડફેટે

ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એકને ઇજા વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર લિંબાળા ધાર પાસે ડબલ સવારી બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ બે પૈકીનાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી…

ભાજપના જિલ્લા હોદ્દેદારોનું સન્માન કરાયું

ધારાસભ્યે દીપ પ્રગટ્ય કરી સન્માનના કાર્યક્રમની કરી હતી શરૂઆત વાંકાનેર: તારીખ 3- 7- 2023 ના રોજ સોમવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાજપના મોરબી જિલ્લામાં હોદ્દેદારો નિમણૂક થતા વાંકાનેર ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય ખાતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો…

ઢુવામાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

રાજકોટ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું વાંકાનેરના ઢુવા પાસે કારખાના નજીક ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા નજીક સિરામિક કારખાના પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી…

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર- ક્લાર્કની બદલી

18 નાયબ મામલતદાર અને 24 કલાર્કની બદલીઓ એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી મોરબી : મોરબી જિલ્લા કલેક્ટરે લાંબા સમય પછી સ્ટાફની બદલીનો ગંજીપો ચિપ્યો છે અને મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!