કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જીઆરડીએ માર મારતા દવાખાનામાં દાખલ

કેરી ચોરવાના આરોપ લગાવી પાંચ જીઆરડી જવાનોએ માણેકવાડાના યુવાનને ગોંધી રાખીને માર માર્યો હોવાનો આરોપ વાંકાનેર: હળવદ તાલુકાના માથકથી રાતાભેર જવાના રસ્તે વચ્ચે આવેલા ચેપાકુવા પાસે માણેકવાડાના યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ગઈ કાલે…

પેટ્રોલપંપ સંચાલકોને ફાયર એનઓસી રજૂ કરવા નોટિસ

વાંકાનેરના 5 પેટ્રોલપંપને સાત દિવસની મુદત અપાઇ NOC રજૂ નહીં કરી શકે તો પંપ નગરપાલિકા દ્વારા સીલ કરવા સુધીની તૈયારી વાંકાનેરમાં પેટ્રોલપંપ ધરાવતા પાંચ સંચાલકને સાત દિવસમાં ફાયર એનઓસી રજૂ કરવા પાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે અને જે સંચાલક આ…

ટ્રકના ચોરખાનામાં દારૂ સાથે પિતાપુત્ર ઝડપાયા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક વિદેશી દારૂના 2.44 લાખના જથ્થા સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબ્જે કરાયો વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમે અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂના 2.44લાખથી વધુના જથ્થા સાથે રાજકોટના પિતા પુત્રની…

પતાળિયા નાલા, મફતીયાપરા અને ભેરડામાં દારૂ ઝડપાયો

વાંકાનેર શહેરના પતાળિયા નાલા પાસેથી સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમિત ઉર્ફે હમિદ હનીફભાઈ બ્લોચ ઉ.27નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. અન્ય બનાવમાં મફતીયાપરામાં આરોપી માલદેવભાઈ…

ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

માહિતી મળી છે કે જે બંધુનગર ખાતે સીરામીકમાં નોકરી કરતા હતા ઝાંઝર સિનેમા પાસે હાઇવે ઉપર ત્રણ સવારી બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત વાંકાનેર : વાંકાનેર નજીક ગઈ રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં…

અંતે ત્રણ શિક્ષકો સામે નોંધાઈ ફરિયાદ

નાની માછલીઓને જાળમાં ફસાવી પણ મોટા મગરમચ્છ ફરી એકવાર બચી ગયા? જેમની સહીથી આ સમગ્ર ભ્રષ્ટાચાર થયેલ છે, એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિરુદ્ધ કોઈપણ પગલાં લેવામાં  આવશે ખરા? કે પછી દળી દળીને ઢાંકણીમાં?? વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ…

ઠાકોર સેના સમાજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢમાં દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમોને કડક સજા આપવાની માંગ કરી વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમો સામે વાંકાનેર ઠાકોર સેના અને સમાજે ફિટકારની લાગણી વરસાવી છે અને વાંકાનેર…

વરડુસરમાં કૌટુંબિક કાકા, કાકીએ ભત્રીજાને માર્યો

ખરાબામાં બોર કરવાની ના પાડતા બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બોર કરવા મામલે યુવાનને કૌટુંબિક કાકા, કાકી અને તેમના દિકરાઓએ માર મારી માથું ફોડી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ…

હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુકનાર વિરુદ્ધ કાર્યવાહી

પંચાસીયાના યુવાનને શોખ ભારે પડયો: એસઓજી ટીમે યુવાનની અને વૃદ્ધની ધરપકડ કરી વાંકાનેર : અત્યારે સોશિયલ મીડિયાના અભરખામાં લોકો વટ પાડવા ન કરવાનું કરી રહ્યા છે. તેવામાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા પોસ્ટ કરવા યુવાનને ભારે પડ્યા…

જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ: વાંકાનેરનો વિજય

ટુર્નામેન્ટમાં આઠ ટીમો: ફાઈનલમાં ભારે રસાકસી જોવા મળી બેસ્ટ બોલર રાજ રાણા, બેસ્ટ બેટસમેન એ ડીવીઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા બન્યા મોરબી જિલ્લા પોલીસવડા માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સાદુંળકા ગામ નજીક પોલીસ ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!