ગુલાબનગરમાં પરિવારોને પીવાના પાણીના વલખા
સ્થાનિકોએ વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી વાંકાનેર શહેરની ગુલાબનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી વિસ્તારમાં રહેતા ૧૧૦ પરિવારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર, વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર…