કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મહીકા પાસે કાર હડફેટે બાળકીને ઇજા અને પ્રતાપગઢમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરવા પ્રયાસ

વાંકાનેર : મહિકા ગામના પાટિયા પાસે જીજે – 01 – KG – 0429 નંબરની ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલ આંનદી રાજેશભાઇ ઝાલા ઉ.9 નામની બાળકીને હડફેટે લેતા બાળકીને ઇજાઓ પહોચતા બાળકીના પિતા રાજેશભાઇ કાળુભાઇ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-2

નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું પંચાસિયામાં બાદી કુટુંબના…

વાંકાનેર પોલીસ સ્ટેશનેથી: અલગ અલગ ચાર ફરિયાદો નોંધાઈ

ધમલપરની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ- ગૌવંશની ગેરકાયદે હેરફેર કરતા ઝડપાયો, એક ફરાર- ઢુવામાં ઉઘરાણીમાં ચાર શખ્સોએ વેપારીને માર માર્યો- મકતાનપરમા દરજી ઝડપાયો દેશી દારૂ સાથે ધમલપરની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ  ધમલપર ગામે…

વાંકાનેર રેલવે સ્ટેશન: ટ્રેનનું ટાઈમ ટેબલ 

વાંકાનેર રેલવે સ્ટેશને પાંચ રૂટની ટ્રેન દરરોજ આવે-જાય છે. અઠવાડીએ એક વાર આવતી તેર ટ્રેન છે, જયારે ત્રણ ટ્રેન અઠવાડિયામાં બે વાર આવે છે. ચોવીશ કલાકમાં દરરોજ છવીશ ટ્રેનો આવે છે. આમાં મોરબી તરફ જતી-આવતી ટ્રેનોનો સમાવેશ થતો નથી.   કુલ…

હાઇકોર્ટના ચૂકાદા બાદ હવે 13 તારીખે યાર્ડનું ચૂંટણી પરિણામ જાહેર થશે

ચૂંટણી પછી ઠેઠ એક વર્ષ બાદ પરિણામ: વાંકાનેર મા. યાર્ડ પર કોનો કબ્જો થશે? 5 કોંગ્રસ પ્રેરિત સભ્યો જીત્યા છે હવે બાકીના 10 સભ્યોના આવનારા પરિણામ પર જબરો આધાર         વાંકાનેર માર્કેટિંગ યાર્ડની જાન્યુઆરી ૨૦૨૨ માં સામાન્ય ચુંટણી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગની…

દેશી દારૂ વેંચતા મહિલા સહિત બે ઝડપાયા

આરોપી મીનાબેન ગભરૂભાઇ માથાસુરીયા માટેલ રોડ વીકાસ હોટલ પાછળ જાહેરમાં પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. 

મૂળ મહિકાના વતની પાસેથી વ્યાજખોરોએ ગાડી – જમીન પડાવી લીધા

રિવોલ્વરથી ઉડાવી દેવા ધમકી આપતો હોય એ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો મૂળ વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા યુવાને ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી 5 ટકા ઉંચા વ્યાજે લીધેલા રૂપિયા 30 લાખના…

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી માટે આજરોજ ફાયનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં હાલ ફક્ત સંઘ માટે ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જે બાદ પ્રોસેસિંગ માટે પણ ટુંક સમયમાં જ ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી જાહેર કરતા ના. કલેકટરશ્રી

કુલ 12 સભ્યોની ચૂંટણી માટે બ્લોકમાં ફેરફાર કરવામાં આવ્યો આજરોજ નાયબ કલેકટર વાંકાનેર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાં અનુસાર વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કુલ 12 સભ્યોની ચૂંટણી માટે ગત વખતે કરતા આ વર્ષે બ્લોકમાં ફેરફાર કરી નાયબ કલેકટર દ્વારા…

વાંકાનેરના વાંકિયા ગામનો શખ્સ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, તેમના સાળાનું મોત

મોરબી નેશનલ હાઇવે ઉપર નવી આરટીઓ કચેરી સામે રોડની ગોળાઈમાં બનેલો કરુણ બનાવ વાંકાનેર: વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર નવી આરટીઓ કચેરી સામે રોડની ગોળાઈમાં જીજે – 03 – એચકે – 4725 નંબરની કાર લઈને જઈ રહેલા મકનસર ગામના…

Content Copying Forbidden !!

error: Content is protected !!