કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દેશી દારૂ વેંચતા મહિલા સહિત બે ઝડપાયા

આરોપી મીનાબેન ગભરૂભાઇ માથાસુરીયા માટેલ રોડ વીકાસ હોટલ પાછળ જાહેરમાં પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. 

બીજા કેસમાં વાંકાનેરમાં આરોપી ધનજીભાઇ કાનજીભાઇ મહાલીયા કુંભારપરા ચોક, સ્મશાન પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. 

Content Copying Forbidden !!

error: Content is protected !!