કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણ

આરોપીઓ સામે વધુ કલમોનો થયો ઉમેરો વાંકાનેર: ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા…

દેશી તમંચા સાથે ઝડપાયો રાજસ્થાની

ચંદ્રપુર હાઇવે સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે એસઓજી ટીમનું ઓપરેશન વાંકાનેર: મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી…

🌟 ઓર્ડર મુજબ તાત્કાલિક ટી – શર્ટ બનાવી આપશું

✅ 20 થી વધુ કલર અને ફેબ્રિક હજાર સ્ટોલ માં 🥳 પ્રિન્ટિંગ સાથે ફક્ત 180 ટી – શર્ટ ✅ ટી- શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ ▪️ સ્કૂલ યુનિફોર્મ ટી-શર્ટ ▪️ કંપની સ્ટાફ ટી-શર્ટ ▪️ હોટેલ સ્ટાફ ટી-શર્ટ ▪️ તહેવાર સ્પેશિયલ ટી-શર્ટ ▪️…

સાંસદોને આવાસ કેવી રીતે મળે છે?

કેસરીદેવસિંહને દિલ્હીમાં ટાઈપ 5 બંગલો સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સરકારી આવાસ કેવી રીતે મળે છે? વર્ષ 1992 માં, આવાસ અને…

ફાયરીંગ બટની આજુબાજુમાં પ્રવેશબંધી

તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી રાજકોટ ખાતે હાલ તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને હથિયારોની ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં…

પ્રેમ સંબધનો ખાર રાખી યુવાનને માર માર્યો

૧૦ વર્ષ પહેલાના પ્રેમલગ્નનું મનદુઃખ મારમાં પરિણમ્યું વાંકાનેરના માટેલ રોડ પર એસ્ટ્રોન સિરામિકની ઓરડીમાં રહેતા રોહિતભાઇ રમેશભાઇ વાઘેલાએ આરોપી ગેલાભાઇ ભીખાભાઇ નૈયા અને તેના ભાણેજ પ્રકાશભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૦ વર્ષ પૂર્વે રોહિતભાઈની બહેન સુમને આરોપી ગેલાભાઈ…

પૂર્વ ધારાસભ્યશ્રી પીરઝાદા ગામડાઓની મુલાકાતે

લુણસર -પલાસના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તેમની ટીમ દ્વારા વાંકાનેરના લુણસર તથા પલાસ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતો તથા માલધારીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તેના…

વાંકાનેરના નવા નાયબ મામલતદારની યાદી

મોરબી : મોરબી જિલ્લા કલેકટર તંત્રમાં આજે મોટા ફેરફારો થયા છે. જિલ્લાના 19 નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર થયા છે. ઉપરાંત બઢતી મેળવીને નાયબ મામલતદાર બનેલા 54 કર્મચારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા નાયબ મામલતદારોની…

બાઈક સ્લીપ થતા ઇજા: પત્તાપ્રેમી ઝડપાયા

મફતીયાપરામાં અને ઓળ ગામે પોલીસ દરોડા વાંકાનેર: વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર રહીને મજૂરી કામ કરતો સમસુભાઈ વજીયાભાઇ નીનામા નામનો 33 વર્ષનો યુવાન લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસેથી બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક…

પાડધરા ખાણ વિસ્તારમાં વીજશોકથી યુવાનનું મૃત્યુ

કેરાળા બોર્ડ પાસે આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ખાણ વિસ્તારમાં કોઈ કારણોસર વીજ શોક લાગતા મધ્યપ્રદેશના રહેવાસી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હોવાનો ભેદી બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે…

Content Copying Forbidden !!

error: Content is protected !!