વાંકાનેરની પારુલબેનને સાસરિયાઓનો ત્રાસ
મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ તેમજ સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં માવતરના ઘેર આશ્રય મેળવનાર પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયાઓ કરિયાવર મામલે ત્રાસ આપી મેણા ટોણા મારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મહિલા…