કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

અમરસરમાં કચરો ફેંકવા બાબતના ઝઘડામાં ત્રણ આરોપીને જેલ સજા ફટકારાઇ 

એક આરોપીને એક વર્ષની અને બે આરોપીઓને છ-છ મહિનાની કેદ અને દંડની સજા વાંકાનેર તાલુકાના અમરસર ગામે વર્ષ 2012-13માં કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં સાત આરોપીઓ દ્વારા હુમલો કરવાના કેસમાં નામદાર વાંકાનેર અદાલતે ત્રણ આરોપીઓને અનુક્રમે છ માસથી…

આંબેડકરનગરના અક્સ્માતે ઇજાગ્રસ્ત માધવનું સારવાર દરમિયાન મોત

વાંકાનેર – મોરબી  નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર બોલેરો પીકપ વન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું છે. આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.  વાંકાનેરના આંબેડકરનગરમાં…

મહાવીર સોસાયટીના વિવેકભાઇને અકસ્માત થતા પગ કાપવો પડ્યો

નોકરીએ જતા મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઢીંચણમાં ઇજા થઇ હતી વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક બાઈક લઈને જઈ રહેલા વાંકાનેરના યુવાનને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પગનો છૂંદો બોલાવી દેતા બાઈક ચાલક યુવાનનો પગ કાપવો પડ્યો છે,…

ભૂપત બહારવટિયો અને વાંકાનેર 

ભૂપતની ટોળકીએ છેલ્લી હત્યા મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના કમળાશંકર દવેની કરી હતી આપણે આ લેખમાં ભૂપત બહારવટિયાના જીવનને બદલે વાંકાનેરવાસીઓ સાથે બનેલ કેટલીક ઘટનાઓ સુધી સીમિત રહીશું ભૂપત બહારવટિયાએ વાંકાનેર તાલુકાના કોઈ ગામ ભાંગ્યા નહોતા, વાંકાનેરવાસીઓને રંજાડયાના કોઈ દાખલા મળતા નથી.…

વરડૂસર ચોકડી નજીક દસ જુગારી ઝડપાયા 

વાંકાનેર વરડૂસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી દસ જુગારીઓને રોકડા રૂપિયા 48,600 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.   પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વરડૂસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે…

ખોડિયાર જીનનો ડ્રાઈવર 14 લાખ અને એક્સેસ લઈને રફુચક્કર 

જડેશ્વર રોડ ઉપર આવેલ ખોડીયાર જીનીંગમાં બનેલો બનાવ : ફેકટરીના માલિકે ફરિયાદ નોંધાવી વાંકાનેર જડેશ્વર રોડ ઉપર આવેલ ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી માલિકનો કાર ચાલક કારખાનામાં પડેલા રૂપિયા 14 લાખ રોકડા અને એક્સેસ લઈ રફુચક્કર થઇ જતા વાંકાનેર સીટી…

પંચાસરમા પતિએ ઠપકો આપતા પરિણાતાનો કૂવામાં પડી આપઘાત 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર ગામે ખેત મજૂરી કરતી છોટા ઉદેપુર જિલ્લાની વતની ખેત મજૂર પરિણીતાને પતિએ ઠપકો આપતા મનમાં લાગી આવતા પરિણીતાએ વાડીના કૂવામાં કૂદી જઈ આપઘાત કરી લીધો હતો.  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર…

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2

વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી…

જેતપરડામાં “વાં. તા. ખેડૂત ઉ. સહકારી મંડળી લિ.”ની રચના કરવામાં આવી

દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ: આસપાસના ગામોમાંથી 300 થી વધુ સભાસદો ઉપસ્થિત રહ્યા  ભારત સરકારના 10000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના  જેતપરડા મુકામે દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલ “વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક…

ક્રિકેટ માટે પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે ધમલપર પ્રીમિયર લીગ 

એન્ટ્રી ફી 3000 રૂપિયા: વિનર ટીમને 11,111 અને રનર્સ અપ ને 5,555 મળશે  સરધારકા રોડ પર ધમલપર ચોકડીએ આ ટુર્નામેન્ટ રમાશે, વધુ વિગત માટે નીચેનું પેમ્પલેટ વાંચો……

Content Copying Forbidden !!

error: Content is protected !!