કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેર તાલુકામાં બાવીસ લાખની વીજ ચોરી પકડાઇ

મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગની કામગીરી આજે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે સામે આવ્યું હતું અને કુલ મળીને…

ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર – મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે…

પંચાસિયામા ચૂલો સળગાવતા દાઝેલા મહિલાનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગઈકાલે સવારે ચૂલો સળગાવતી વખતે પહેરેલા કપડામાં આગ લાગતા મધુબેન જયંતિભાઈ મકવાણા ઉ.65 નામના મહિલા ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

વાંકાનેર, રાજકોટ, અને ગોંડલ ડેપોનાં આઠ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ 

રાજકોટ : આ અંગેની સુત્રોમાંથી મળતી વિગત મુજબ છ ડ્રાઈવર કંડક્ટરો તાજેતરમાં દારૂ પીધેલા અને દારૂની હેરાફેરી સબબ પકડાયા હતા. આ અંગેનો કેસ વિભાગીય નિયામક સમક્ષ ચાલી જતાં તેઓએ આ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ કરી દીધા છે.જયારે અન્ય એક કેસમાં કુવાડવા ગામમાં…

મોરબી-વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ બનાવવા શ્રી અમૃતિયાની રજૂઆત 

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડની સુવિધા મળે તેના માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકારની ૮૦-૨૦ ની યોજના મુજબ રોડના કામ કરવા માટેના…

વડસર નજીક દીપડાએ નીલગાયના બચ્ચાનો શિકાર કર્યો

જડેશ્વર રોડ ઉપર વડસર નજીક ગઈકાલે દીપડાએ દેખા દીધી હતી અને એક નીલગાયના બચ્ચાનો શિકાર કરતા ચીસાચીસ સાંભળી માલધારીઓ દોડી આવતા દીપડો શિકાર છોડી નાસી ગયો હતો અને ઘાયલ નીલગાયના બચ્ચાને બચાવી લીધું હતું.  વાંકાનેર પંથકના વીડી વિસ્તારમાં દીપડાનો કાયમી…

ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૮૧ બોટલ એકત્ર કરાઈ

રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કરતા ૮૧ બોટલ એકત્ર કરવામાં…

આવતીકાલથી ત્રણ દિવસ  ટાઢ બોકાન્હો બોલાવશે

બુધ, ગુરુ , શુક્ર પવન સુસવાટા નાખશે: હવામાન વિભાગની આગાહી  ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે…

ચંદ્રપુર ગામનો ખેલાડી આદિલ કડીવાર INCLમાં હરિયાણા તરફથી રમશે

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતો ક્રિકેટનો ખેલાડી આદિલ પરિવાર છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યો છે, તેમનું પર્ફોમન્સ અવારનવાર નોંધપાત્ર રહ્યું છે અને મોરબી જિલ્લાની ટીમમાં પણ તેઓ પસંદ થયો હતો. ક્રિકેટની રમતમાં આઈપીએલનું જે રીતે આયોજન…

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના હોદેદારો નિમાયા 

વાંકાનેર : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરવા માટે શ્રી પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની મિટિંગ મળી હતી જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!