કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

માટેલ અને વિરપરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

કુલ રૂ. ૧પ,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: પોલીસ ખાતાએ માટેલ શીતળાધાર પાસે રહેણાક મકાનના ફળીયામાં દરોડો પાડેલ અને બીજો દરોડો વિરપર વાડીમાં કુવા પાસે પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે…. જાણવા મળ્યા મુજબ માટેલ શીતળાધાર પાસે રહેતા બળદેવભાઈ કેશરભાઈ ધેણોજાએ પોતાના…

ડમ્પર ચાલકો સામે પોલીસ કાર્યવાહી કેમ નથી થતી?

3 મહિલા સહિત 6 લોકોને ડમ્પરની કેબીન બેસાવાનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ વાંકાનેર: શહેરમાંથી ડમ્પરની કેબીન ઉપર છ વ્યક્તિઓને જોખમી રીતે બેસાડીને ડમ્પર ચાલક પસાર થઈ રહ્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ડમ્પર ચાલકને રોકવાની…

જિલ્લાકક્ષાની બેઝબોલ અને સોફ્ટબોલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

એસ.એમ.પી. હાઈસ્કૂલ સીંધાવદરની જિલ્લા કક્ષાએ સિદ્ધિ રાજ્યકક્ષાએ અંડર 14/17 અને 19 એમ કુલ મળીને 30 ખેલાડીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી…

મોમીન સમાજના નોકરી મેળવનાર/ પદવી મેળવનાર ભાઈઓ/ બહેનો જોગ

જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો

મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ તા. 30/9/2025 સુધીમાં જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપવા અપીલ વાંકાનેર: દરેક દેશના વિકાસમાં શિક્ષણનું યોગદાન ખુબજ મહત્વનું છે. મૂળ વાંકાનેરના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા મોમીન સમાજના લોકોએ…

નવાપરાના જુગાર રમતા પાંચને પકડતી પોલીસ

ઢુવા ખાતે તાળા ફંફોળતો વધુ એક પકડાયો વાંકાનેર: અહીંના નવાપરા પંચાસર રોડ હનુમાનના મંદિર પાસે જુગાર રમતા પાંચ જણાને પોલીસે પકડેલ છે અને ઢુવા ખાતે તાળા ફંફોળતો વધુ એક શખ્સ પકડાયો છે… જાણવા મળ્યા મુજબ નવાપરા પંચાસર રોડ હનુમાનના મંદિર…

મિલ પ્લોટના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

સ્વપ્નલોક સોસાયટીના રહીશ પાસેથી 'ઈંગ્લીશ' મળ્યો

ઢુવામાં મહિલાએ એસિડ પીધો વાંકાનેર: અહીં સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા એક શખ્સને ઝાંઝર સિનેમા સામેના ખુલા મેદાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ અહીં મિલપ્લોટ ફાટક પાસે આવેલી સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા રમેશભાઈ રઘુભાઈ…

લુણસરથી ઝડપાયો ધ્રોલ તાલુકાનો દારૂનો આરોપી

ભાયાતી જાંબુડીયા અને વિવેકાનંદ સોસાયટીના શખ્સો અકસ્માતમાં ઈજાગ્રસ્ત રાજકોટના રેન્જ આઇડી અશોકકુમાર યાદવ તથા મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવતી હોય છે દરમિયાન…

પાલિકા દ્વારા સ્વચ્છતાની થીમ પર પપેટ શૉ નું આયોજન

શેરી નાટક પણ ભજવાયા વાંકાનેર: અહીંની નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની થીમ પર પપેટ શૉ નું આયોજન કરવામાં આવેલ હતું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં જન જાગૃતિ માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે, જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વચ્છતાની જાગૃતિ માટે…

બાઈક સ્લીપ થતા 15 વર્ષીય કિશોરનું મોત

ઢુવા ખાતે બનેલો બનાવ વાંકાનેર: રાણેકપર ગામ પાસે બાઈક સ્લીપ થતા ઘવાયેલા વાંકાનેરના ઢુવા ગામના 15 વર્ષના કિશોરનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો હતો. આ અંગે મળેલ માહિતી મુજબ, દીપકભાઈ રામજીભાઈ સાગઠીયા (ઉંમર વર્ષ 15)…

બંધ દુકાનના તાળા ફંફોળતા ત્રણ પકડાયા

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વાંકાનેર: જીનપરા જકાત નાકા પાસે પાયલ મોબાઇલવાળા કોમ્પ્લેક્સ, વીરપર રોડ પુજા કટલેરી સ્ટોર અને ઢુવા ભવાની હોટલ સામેની બંધ દુકાનના તાળા ફંફોળતા અલગ અલગ બનાવમાં ત્રણ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેર નવાપરા રામ મંદિરવાળી શેરીમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!