ફરી જીતુભાઇ 1164 મતથી આગળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પંદર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 52,863, ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 54,027 અને આપને 34,563 મતો મળ્યા છે. જેમાં હાલ પંદર રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર…