ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પંદર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 52,863, ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 54,027 અને આપને 34,563 મતો મળ્યા છે. જેમાં હાલ પંદર રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 1164 મતોથી આગળ ચાલી રહ્યાં છે.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close