વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કન્વેનર બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ આઈકા સીરામીક ફેકટરીમાં કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાન (ઉ.21) નામના યુવાનનું કામ કરતી વખતે કન્વેનર બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close