ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં મોરબી જિલ્લાની ૬૫- મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 26,310 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 36,372 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 10,062 મતોથી આગળ ચાલી રહ્યાં છે
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close