કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી

તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને…

તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પલાંસડી ખાતે

આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને પ્રશસ્તિપત્ર વાંકાનેર: 79 મા સ્વતંત્રતા દિન નિમિતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામ ખાતે કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ…

કેરાળામાં વીજળી પડી: વીજ ઉપકરણો સળગ્યા

વાંકાનેર: ગત રાત્રે કડાકા-ભડાકા સાથે શહેર અને તાલુકાભરમાં વરસાદ પડ્યો હતો, જેમાં એક કડાકો બહુ જોરદાર હતો, લાગતું હતું કે ક્યાંક વીજળી પડી હશે તો સમાચાર મળી રહ્યા છે કે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા: 15/8/25 ના રોજ રાત્રે સાડા…

વાંકાનેર વિસ્તારની સ્વનિર્ભર શાળાઓ દ્વારા વૃક્ષારોપણ

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં…

હાઇવે પર તીનપતી રમતા છ પકડાયા

વાંકાનેર: અહીં હાઇવે પર સિરામિકની ઓરડી પાસે બહાર ખુલા પટમાં જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે, જેમાં એક શખ્સ નવાપરાનો અને પાંચ સિરામીકમાં મજૂરી કરતા મજૂરોનો સમાવેશ થાય છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર જ્યોતી સિરામિકની ઓરડી પાસે બહાર…

બાઈક સામસામા ટકરાતા તીથવાના યુવાનને ઇજા

ડમ્પરે ડબ્બલ સવારી મોટર સાયકલને હડફેટે લીધું

રાતીદેવળી અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી ગયા મારામારીમાં મહિલાને ઇજા વાંકાનેર: નાના જડેશ્વર અને સજનપર વચ્ચે બે બાઈક સામસામા ટકરાતા બે યુવાનને ઇજા થઇ હતી, જયારે રાતીદેવળી પાસે અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી જતા ત્રણને અને મારામારીમાં મહિલાને…

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા

નવાપરામાં જુગાર રમતા 5 પકડાયા

વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા ગેરકાયદેસર જુગાર રમતા પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી…

જીનપરા જકાતનાકા પાસે પીકઅપમાંથી ‘દેશી’ ઝડપાયો

ત્રણ આરોપી સામે પોલીસ કાર્યવાહી દારૂ મોણપર (ચોટીલા) થી ત્રાજપર (મોરબી) જતો હતો વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પીકઅપ ગાડીમાં ૨૫૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ, બોલેરો ગાડી અને મોબાઈલ સહીત ૭ લાખથી વધુનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!