કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

શિક્ષકોનો આક્રોશ: અમે શિક્ષક છીએ કે બળદ?

શૈક્ષણિક સત્રની શરૂઆતથી શાળાઓમાં એક પછી એક કાર્યક્રમોની ભરમાર મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ   ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની…

ચંદ્રપુરની રીકીને મળ્યો મોડેલ ઇન્સ્ટા-2025 એવોર્ડ

ખલીફા સમાજનું ગૌરવ વાંકાનેર: રાજકોટ ખાતે ગુજરાત ઇન્સ્ટા એવોર્ડ-2025નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાંથી નાના મોટા ડાન્સર, પોડ્યુસર, એક્ટર, મોડેલ, સિંગર અને લેખક જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, ચંદ્રપુરની દીકરી રીકી ખલીફાએ મોડેલ ઇન્સ્ટા-2025 એવોર્ડ મેળવેલ હતો જેનાથી પરિવારમાં ખુશી…

વૃદ્ધ/ વિધવા પેન્શન માટે હયાતીની ખરાઈ કરાવી લેવી

વૃદ્ધ/ વિધવા પેન્શન માટે હયાતીની ખરાઈ કરાવી લેવી

25-7-2025 સુધીમાં ખરાઈ નહીં કરવો તો પેન્શન બંધ થશે ઓળખકાર્ડ અને બેંક પાસબુક સાથે લઇ જવી વાંકાનેર: સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર…

જાલીના યુવાનનું ભેરડા રસ્તે બાઈક ચોરાયું

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

અરણીટીંબામાં જુગાર રમતા ચાર પકડાયા વાંકાનેર: તાલુકાના જાલી ગામના એક યુવાનનું હેન્ડલ લોક કરેલું હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ થઇ છે અને અરણીટીંબા ગામે પ્લોટ વિસ્તારમાં રમેશભાઈ કોળીના ઘર પાસે ચોકમાં જુગાર રમતા ચારને પોલીસ ખાતાએ પકડેલ છે….…

મેસરિયાના વૃદ્ધનું અગાસી ઉપરથી પડી જતા મૃત્યુ

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા નીચે પટકાયા વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામે વૃદ્ધ ઘરની અગાસી ઉપર બાળકો દોડતા હોવાથી બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા નીચે પટકાતા ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ મેસરિયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ…

૧૫ વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ

સોળ વર્ષની છોકરીને ભગાડી જતા ફરિયાદ

આરોપી તરીકે રાતીદેવરીનો છોકરો વાંકાનેર: અહીંની એક સ્કુલમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષ ૦૫ મહિના ૨૫ દિવસની ઉંમરની સગીરાનું લલચાવી ફોસલાવી ગુન્હાહિત ઇરાદે  અપહરણ થયાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરની એક સ્કુલમાં અભ્યાસ કરતી સગીરા ગત તા.૦૨/૦૭/૨૦૨૫ ના સ્કુલેથી…

બાઉન્ટ્રી નજીક સોડાની આડમાં છુપાવેલ ‘ઈંગ્લીશ’ કબ્જે

સીરામીક ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો

લાકડધારથી વિદેશી ‘ઈંગ્લીશ’ બોટલો સાથે ઝડપાયા વાંકાનેર: અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપર થી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂ/બિયર જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ.…

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર…

મોરબી જિલ્લા પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક

કુલ 26 પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 26 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં વાંકાનેર સિટીના દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદ, હળવદના લાલભા ચૌહાણની મોરબી તાલુકા, હળવદના તેજપાલસિંહ ઝાલાની…

સિંધાવદરમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ

જાહેર આમંત્રણ વાંકાનેર: ભગવાન શ્રી રામચંદ્રજી તથા ગુરુવર્ય સંત શ્રી લાલજી મહારાજના આશીર્વાદ થી “ગુરુપૂર્ણિમા’” મહોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવા માં આવશે. તો આપ સૌ સેવક હરિભકતો એ પધારવા મહંત શ્રી આનંદરામ બાપુનુ ભાવ ભર્યું આમંત્રણ છે. તા. ૧૦/૦૭/૨૦૨૫,…

Content Copying Forbidden !!

error: Content is protected !!