કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ટોલનાકા પાસે તીથવાના મહિલાને રીક્ષાએ ટક્કર મારી

બોકડથંભાના આઘેડને ટ્રકે હડફેટે લેતા મરણ

બીજા બનાવમાં કારખાનામાં મારામારીમાં ઈજા વાંકાનેર: તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે એક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા ઇજા છે, કારખાનામાં યુવાનને મારામારીના બીજા બનાવમાં ઇજા થયેલ છે… વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે રીક્ષા ચાલકે ટક્કર મારતા તીથવાના ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (ઉ.38) નામના…

લુણસરિયાનો શખ્સ સુરતમાં હુક્કાબાર ચલાવતા ઝબ્બે

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

નબીરાઓ પાસેથી એક કલાકના રૂ/. ૮૦૦ વસૂલતો સુરત શહેર એસઓજીએ ગતરાત્રે વેસુ ઉધના મગદલા રોડ હેપ્પી રેસિડેન્સીની સામે અરીસ્ટા કોમ્પલેક્ષમાં રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં ત્રણ મહિનાથી ચાલતા હુક્કાબારને ઝડપી પાડી ત્યાંથી ૬ હુક્કા, ૧૫ પાઈપ, ૬ ચીલમ, કોલસાના બે બોક્સ,…

લાઈટના ફોલ્ટની ફરિયાદ કરવા માટેના મોબાઈલ નંબર

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

રાતીદેવળી, ચંદ્રપુર, સરતાનપર, રાતાવીરડા, માટેલ, વીરપર, લાકડધાર, ભાયાતી જાંબુડિયા, ઢુવા, રાણેકપર, વઘાસીયા, ભીમગુડા, ઓળ, પંચાસર, રાજાવડલા, લાલપર, ધમલપર, કેરાળા અને લુણસરીયા ગામ, જડેશ્વર ચેમ્બર-1, હરિપાર્ક માટે વાંકાનેર : PGVCL દ્વારા વાંકાનેર વિભાગીય કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરીઓ વાંકાનેર શહેર, વાંકાનેર…

નવા ઢુવાનો શખ્સ કારમા ‘ઈંગ્લીશ’ લઇ જતા ઝડપાયો

કુલ કિ.રૂ. ૪,૯૨,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના નવા ઢુવા ગામમા રામાપીરના મંદીર પાસેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા બીયરના ટીનનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કારને કારચાલક સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે પકડી પાડયો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા…

મેસરીયાના આઘેડ અને વીરપરના બાળકનો અકસ્માત

ડમ્પરે ડબ્બલ સવારી મોટર સાયકલને હડફેટે લીધું

બંને અલગ અલગ બનાવ વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે રહેતા આઘેડના ખુંટીયો આડો ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું અને વીરપરના બાળકને બાઇક સ્લીપ થતા ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના મેસરીયા ગામે રહેતા મોમૈયાભાઈ રામભાઈ ખાંભલા (ઉ.૬૮) બાઈકમાં જતા…

પંચાસિયાના યુવાનની બાઈક ચોરીની ફરિયાદ

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

નામ જોગ ફરિયાદથી આરોપીની ધરપકડ વાંકાનેર: મોરબીની રવિવારી બજારમાંથી એક બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા પંચાસિયાના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે… જાણવા મળ્યા મુજબ પંચાસિયા ગામે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.35)એ…

રાજસ્થળી અને દેરાળા ગામો બેટમાં ફેરવાઈ ગયા !

24 કલાકમાં વાંકાનેરમાં સવા બે ઇંચ વરસાદ વાંકાનેર: તાલુકાના દેરાળા- જાલીને જોડતો રોડ મહા નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો છે આથી રાજસ્થળી અને દેરાળા ગામો બે દીવસથી બેટમાં ફેરવાયાનું જયંતીભાઈ ધરજીયા જણાવે છે, પુલ તો વર્ષોથી બનેલો છે પણ…

તાલુકામાં જુન માસ મેલેરીયા માસ તરીકે ઉજવણી

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર દ્રારા આયોજન રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવા અપીલ વાંકાનેર: આરોગ્ય વિભાગ દ્રારા જુન માસને મેલેરીયા માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અઘીકારી ડો. પી.કે.વાસ્તવ સાહેબ,…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

આવતા શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા તા. 21/6/25 ને શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાણંદ સમાજના વિદ્યાર્થીઓનો સાહી સન્માન સમારોહ તથા વિના મુલ્યે નોટબૂક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહ…

વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

રાણેકપરના પાટીયા પાસેથી આરોપીને પકડતી મોરબી ક્રાઇમ બ્રાંચ વાંકાનેર: રાજકોટ રોડ પર રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂપીયા -૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે… વાંકાનેર વૃંદાવન પાર્ક…

Content Copying Forbidden !!

error: Content is protected !!