વાંકાનેર તાલુકા પંચાયત ખાતે માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ તથા લઘુમતી સમાજ દ્વારા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું કૂલહાર કરીને તેમજ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ, સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા, તીથવાના સરપંચ ઇસ્માઈલભાઈ રજવી, તાલુકા પંચાયતના સભ્ય હુસેનભાઇ શેરસીયા, એપીએમસીના ડિરેક્ટર યુનુસભાઇ ખોરજીયા તેમજ ઈસ્માઈલભાઈ આલમ, અબ્દુલભાઈ શેરસિયા, સમઢીયાળાના માજી સરપંચ અમીન બ્લોચ, વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જાવેદભાઇ બ્લોચ, મજીદ ભાઈકડીવાર, યુનુસભાઈ પંચાસીયા, રહીમભાઈ કડીવાર, અબ્દુલભાઈ બાદી, રસુલભાઈ ભોરણીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Menu Close
- વાંકાનેર તાલુકાના પંચાયત/ રેવન્યુ મંત્રીઓના મોબાઈલ નંબર
- વાંકાનેર તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ બિનહરીફ
- ગઢિયામાં દીપડાએ વાછરડીનું મારણ કર્યું
- ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર
- વાંકાનેરમાં 24 જુલાઈના ઔદ્યોગિક ભરતી મેળો
- અપહરણ/ દુષ્કર્મનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
- વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર
Latest News