કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

18 ગામોમાં આંગણવાડી- નંદઘર બનશે

18 ગામોમાં આંગણવાડી- નંદઘર બનશે

મચ્છુ-1 સિંચાઈ યોજના અસ્તરવાળી કરાશે

વાંકાનેર તાલુકાના 18 ગામોમાં આંગણવાડી – નંદઘર (ફ્રેમ સ્ટ્રક્ચર)નું નિર્માણ પેકેજ નંબર 05 નું અને મચ્છુ-1 સિંચાઈ યોજનાના અસ્તર વગરની નહેરને અસ્તરવાળી કરવાનું ટેન્ડર બહાર પડેલ છે, વધુ વિગત નીચે મુજબ છે….

(1) વાંકાનેર તાલુકાના વિવિધ ગામમાં આંગણવાડી – નંદઘર (ફ્રેમ સ્ટ્રક્ચર)નું નિર્માણ પેકેજ નંબર 05 તા.વાંકાનેર જિ. મોરબી (જોધપર-ડી, દિઘલીયા-એ, તરકીયા, ભલગામ-બી, ગારીડા-બી, કેરાળા -બી, મેસરીયા-ડી, સમઢીયાળા-એ, ભલગામ-એ, કોઠી-એ, તીથવા-જી, રાતીદેવળી-એ, રાતીદેવળી-બી, તીથવા ડી, કણકોટ-એ, મહિકા-બી, સમઢીયાળા-સી, ચંદ્રપુર-એ, ગારીયા-બી, જુના ઢુવા-એ, ચિત્રાખડા, લુણસર-ઈ) ડિપોઝીટ ૩,૧૩,૦૦૦.૦૦ ટેન્ડર ફી ૬,૦૦૦.૦૦ એસ્ટીમેટ ૩,૧૨,૪૨,૪૧૯.૨૦ રૂપિયા છે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૧પ જુલાઈ ૨૦૨૬ છે…
(2) મચ્છુ-1 સિંચાઈ યોજનાના અસ્તર વગરની નહેરને અસ્તરવાળી નહેર પ્રણાલીમાં રૂપાંતરિત કરવા અને માટી પ્રોફાઇલિંગ માટેના સર્વે કાર્ય માટેનું ટેન્ડર બહાર પડયું છે, એસ્ટીમેન્ટ ૧૮.૪૫ લાખ, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૬ છે, ડિપોઝીટ ૧૯,૦૦૦ અને ટેન્ડર ફી ૯૦૦ રૂપિયા છે…
(3) વાંકાનેર રૂરલ-2 S/Dn. (PR નં.-853444) હેઠળ SKJY યોજનાઓના મૂડી કાર્યો માટે કરારનું 30.0 લાખનું ટેન્ડર બહાર પડયું હતું, છેલ્લી તારીખ 29 જૂન 2026 હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!