‘ગ્રહ મંત્રાલય દ્વારા જનહિતમાં જારી’ હવે બંધ થાય તો સારું
વાંકાનેર: ક્યાંય પણ મોબાઈલમાં વાત કરવા મોબાઈલ જોડીએ તો ઘણા સમયથી ‘જો તમને પોલીસ…’ ની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત મુકવામાં આવે છે. 


ઘણા સમયથી એકના એક જાહેરાત સાંભળી લોકો હવે કંટાળી ગયા છે, ઇમરજન્સી સમયે આ જાહેરાત કિંમતી સેકન્ડો ખાઈ જાય છે. મોબાઈલ ધારકો આ જાહેરાત હવે બંધ થાય તેવું ઈચ્છી રહ્યા છે….

