કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પાક નુકસાની ફોર્મ ભરવા માટે ખાસ સુચનાઓ

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

વાંકાનેર: પાક નુકસાની ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે નીચેની સૂચનાઓ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે… ૧) બેન્ક પાસબુક માં જો IFSC code જુનો હશે તો નહિ ચાલે૨) સંયુક્ત ખાતેદાર હોય તો તે બધાને સહી કરવા હાજર રાખવા પડશે,…

વેલ્ડીંગ કામ કરતા નીચે પટકાતા શ્રમિકનું મૃત્યુ

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

વાંકાનેર : તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ ટાઈલ્સ ફેકટરીમાં કિલન પર ચડી વેલ્ડીંગ કામ કરતા ઉંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ સેપલ ટાઈલ્સ ફેકટરીમાં કિલન…

ચેક રિટર્ન થતા એક વર્ષની સાદી કેદની સજા

વાંકાનેર: મિત્રતાની રૂએ હાથ ઉછીની રકમ આપેલ જે પરત ન આપતા નેગો.ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ મુજબના ગુનામાં આરોપીને વાંકાનેર કોર્ટે સજા તથા વળતર ચુકવવાનો હુકમ કરેલ છે… આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદીએ આરોપીને મિત્રતાને લીધે ધંધામાં…

જામસરના યુવાનનું કાર હડફેટે મોત નીપજ્યું

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

શીવપુર પાસે મોટરસાયકલ લઈને જતા હતા વાંકાનેર: અહીંથી શીવપુર (હળવદ) તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.…

કલેકટરશ્રીએ વાંકાનેર મતવિસ્તારની મુલાકાત લીધી

વાંકાનેર, ધરમનગર, ચંદ્રપુર, જોધપર અને ગારીડાનો સમાવેશ વાંકાનેર: ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર મોરબી જિલ્લાના 3 વિધાનસભા વિસ્તાર 65-મોરબી, 66-ટંકારા, 67-વાંકાનેરમાં તા. 1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. જે કાર્યક્ર્મના અંતર્ગત…

ટોળ પાસે મામલતદારની કાર કેનાલમાં ખાબકી

ડ્રાઇવર મામલતદાર- વાંકાનેરના રોડની કામગીરી પર ઉઠ્યા સવાલ અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે અધૂરું કામ કેમ પૂરું કરાવી શકતા નથી? ટંકારા: અહીંથી વાંકાનેરને જોડતા ટોળ રોડ પર અકસ્માતની ઘટના બની છે. ટોળ અને કોઠારીયા ગામ વચ્ચે આવેલી તેરમી કેનાલ પાસે એક કાર…

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

છોડની સમૃદ્ધી સાથે ખેતીને જીવતદાન માટે આજે જ અપનાવો કેમિકલ વગરનું ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર બાગાયતી ખેતી, ફુલ-છોડ, વૃક્ષ તથા નારીયેળ માટે સ્પેશ્યલ તૈયાર કરેલ 100% નેચરલ ઓર્ગેનિક કમ્પોસ્ટ મરઘાં ખાતર માટે આજે જ સંપર્ક કરો વર્તમાન સમયમાં ખેડૂતો ખેતીમાં…

ઢુવા સ્પાના ડખ્ખામાં વળતી ફરિયાદ થઇ

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

શટર પર તલવારના ઘા માર્યા વાંકાનેર: તાલુકાના ઢુવા ગામ ગાયત્રી ચેમ્બરમાં બીજા માળે માસ સ્પા નામના મસાજ પાર્લરમાં રૂપિયા જમા કરવાનુ કહેવા બાદ છરીના ઘોદા મારવાની ધમકી અને પછીથી આરોપી હાથમાં તલવાર લઈ સાથે અજાણ્યા ત્રણ માણસો સ્પા ઉપર આવેલ…

નવાપરાના હત્યાનો ભોગ બનેલનો ફોટો તોડવા બાબતે બબાલ

નવાપરાના હત્યાનો ભોગ બનેલનો ફોટો તોડવા બાબતે બબાલ

ફોટો વાસુકીદાદાના મંદીર પાસે રાખેલ નવાપરાના ધ્રુવનું થોડા દિવસ પહેલા ખૂન થઇ ગયેલ ફરિયાદી ગ્રીન ચોકમાં ટોસ-ખારીની રેકડી રાખી વેપાર કરે છે વાંકાનેર: નવાપરા-પંચાસર રોડ પર રહેતા ધ્રુવભાઈ પ્રફુલભાઈ કેરવાડીયાનું થોડા દિવસ પહેલા ખૂન થયેલ હોય અને તેનો ફોટો આરોપીઓએ વાંકાનેર…

વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

ગ્રીન ઇ-બાઇક શોરૂમ અને સર્વિસ સેન્ટર–એક જ છત નીચે તમામ બ્રાન્ડ્સ ! વાંકાનેર શહેરમાં સૌપ્રથમ વખત શરૂ થયું છે ગ્રીન ઇ-બાઇક શોરૂમ અને સર્વિસ સેન્ટર, જ્યાં Prakriti, 91 E-Bike સહિત દેશની અગ્રણી ઇ-બાઇક કંપનીઓના મોડલ્સ હવે ઉપલબ્ધ છે. હવે નવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!