ગુજરાતની શાળાના છેલ્લા પટ્ટાવાળાને વિદાય
હવે આ પોસ્ટ ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓમાં નથી વાંકાનેર: અહીં તાલુકા શાળા નં ૧ ના આચાર્ય પટેલ સોફિયાબેન અને તાલુકા શાળા નં ૧ ના તમામ સ્ટાફ તરફથી તાલુકા શાળા નં ૧ માં ફરજ બજાવતા રાઠોડ વિજયભાઈ મેરુભાઈના વિદાય સમારંભનું આયોજન…





