કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના…

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના...

મેડીકલ પ્રવેશ માટે લેવાતી NEET ના પરીણામોમાં વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ ના પરિણામોમાં વાંકાનેરની નંબર વન ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી ઐતિહાસિક પરિણામો મેળવ્યા બાદ તાજેતરમાં જાહેર થયેલ વર્તમાન વર્ષ ૨૦૨૬ ના પરિણામોમાં પણ ધી મોડર્ન સ્કૂલના…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

ત્રીજું બાળક થાય તો ચુંટણી કેમ ન લડી શકાય?

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

સુપ્રીમ કોર્ટનો સવાલ સરપંચને ત્રીજું બાળક થતા તેને અયોગ્ય ઠેરવતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે પંચાયત અને બીજા લોકલ બોડીની ચુંટણી લડવા માટે બે બાળકોના નિયમને ચાલુ રાખવાની માન્યતા પર સખ્ત સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમકોર્ટનું કહેવું છે કે…

નશીલા પદાર્થ વેચાણનો આરોપી કડીથી પકડાયો

પંચાસીયાનો યુવાન નશો કરી બાઈક ચલાવતા પકડાયો વાંકાનેર: પોલીસ મથકમાં નશીલા પદાર્થ વેચાણ અંગે એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે કડી ખાતેથી ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યો હતો. વાંકાનેર પોલીસ મથકમાં નશીલા પદાર્થ વેચાણ…

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

પાજની જમીન મુળ ખાતેદારને ખાતે દાખલ કરવા હુકમ

તા: ૨૭-૦૭-૨૦૨૬ સુધીમાં અરજી પહોંચાડવી નવા રાજાવડલા, રાતીદેવરી, સમઢિયાળા, ગારીડા, સતાપર, રાણેકપર, અગાભી પીપળીયા, વીડી ભોજપરા, નવા ખીજડીયા, ગોળધાર ચિત્રાખડા અને તરકીયા સીમ પ્રા. શાળાનો સમાવેશ વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ખાલી પડેલ ૦૬ સંચાલક, ૦૫ રસોઇયા તથા ૦૩ મદદનીશની સરકારશ્રીએ…

અગ્નિવીરવાયુ અને વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

26 જુલાઈ સુધી અરજી કરી શકાશે ભારતીય વાયુસેનામાં દેશસેવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે અગ્નિવીરવાયુ તેમજ એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ) તરીકે જોડાવાની ઉત્તમ તક ઉપલબ્ધ થઈ છે. ભારતીય વાયુસેના દ્વારા આ ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગ્નિવીરવાયુની ભરતી…

સણોસરામાં વીશ વર્ષીય યુવાને ઝેરી દવા પીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

અગાઉ જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરે ફિનાઇલ પી લીધું હતું વાંકાનેર: કુવાડવા પાસેના સણોસરા ગામે રમેશભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતો મુળ દાહોદનો સુનિલ બાબુભાઇ ભુરીયા (ઉ.વ.૨૦) સવારે વાડીએ ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. સુનિલ બે…

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

મૈત્રી કરાર કર્યા માટેલ મંદિર નજીક પડી જતા માથામાં ઇજા વાંકાનેર: મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અશોકભાઇ રાઠોડ કોળી (ઉ.વ. 45)એ જાહેર કર્યું હતું કે ગત તા.17-6-2026 ના તેઓની દિકરી જાન્વી અશોકભાઇ ઘરેથી કોઇને કહ્યા વગર ગુમ થઇ ગયેલ છે…

કારખાને જતી યુવતીઓની ઈકોનો પીછો કર્યો

ચોરી પર સિનાજોરી આઈસર ચાલક સામે ગુનો નોંધાયો ઈકોમા બેસેલી યુવતીઓનો પજવણી કરી પિતા પર હુમલો વાંકાનેર: અહીંના ગ્રામ્ય પંથકમાંથી ઇકો કારમાં બેસીને યુવતીઓ કારખાને કામે જવા માટે મોરબી આવતી હોય ઇકોમાં જઈ રહેલી યુવતીઓની પાછળ આઇસરના ચાલકે પીછો કર્યો…

બદલી કેમ્પના બીજા તબક્કાને સરકારની મંજૂરી

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય શિક્ષક હિત, શિક્ષણ હિત અને રાષ્ટ્રહિત માટે સતત સંઘર્ષરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી જિલ્લા ફેરબદલીની સમસ્યાને લઈને રાજ્ય સરકાર સમક્ષ સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!