કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મત્સ્યઉદ્યોગના અધિકારી લાંચ લેતા પકડાયા

વાંકાનેર મન મંદિર સોસાયટીના રહેવાશી રાજકોટ: મોરબી મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક અને બોટાદનો વધારાનો ચાર્જ સંભાળતા વર્ગ-૨ ના અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી, રહે. મન મંદિર સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, વાંકાનેર વાળાને રૂા. ૫૦,૦૦૦ ની લાંચ લેતા રાજકોટ શહેરના કસ્તુરબા રોડ પરથી…

નવા વઘાસિયામાં યુવકે એસિડ પી લીધું

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કર્યો હતો વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામે રહેતી પરિણીતા સાથે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી એસિડ ગટગટાવી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાથમિક જાણવા…

ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026 માટે ઓનલાઈન અરજીઓ શરૂ

વાંકાનેર: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તથા ‘ગેલેક્સી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.’ ના પ્રાયોજકત્વ હેઠળ 21મો ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ અને સરકારી સેવાઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત…

ગોકુલનગરમાં જુગાર રમતા બે ઝડપાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

અરણીટીંબા બોર્ડ પાસે કેફી પ્રવાહી પીધેલ પકડાયો વાંકાનેર: અહીં ગોકુલનગર સદગુરુ આશ્રમ વળી શેરીમાં તીન પતીનો જુગાર રમતા બે જણાને અને સીંધાવદર ગામનો શખ્સ અરણીટીંબા બોર્ડ પાસે કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પઆકારે મોટર સાયકલ ચલાવતા પોલીસે પકડ્યો છે… જાણવા મળ્યા…

તાલુકા પોલીસે બે જગાએથી ‘ઈંગ્લીશ’ પકડયો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

રાતાવીરડા, જામસર, સીંધાવદર અને અરણીટીંબાના શખ્સો આરોપી વાંકાનેર: તાલુકાના રાતાવીરડાનો શખ્સ વિદેશી દારૂ સાથે પકડાયેલ છે, દારૂ આપનાર જામસરના શખ્સનું નામ ખુલેલ છે, બીજા કિસ્સામાં સીંધાવદર શખ્સ પણ મોટર સાયકલ લઈને દારૂ સાથે નીકળતા પોલીસે પકડેલ છે, દારૂ આપનાર અરણીટીંબાના…

વૃદ્ધનો થેલો ઝૂંટવી ફરાર થયેલ ત્રણ સગીરો ઝડપાયા

પેસેન્જરને બદલે દારૂ જતી બે રીક્ષાઓ પકડાઈ

ભાવનગર જિલ્લામાંથી બાઈક ચોરી કરી હોવાનું ખુલ્યું એક બાળ કિશોર ઉપર મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે વાંકાનેર: શહેરમાં પગપાળા ચાલીને જતા વૃદ્ધનું પાકીટ ઝૂંટવી ત્રણ બાઈક સવાર ઈસમો ફરાર થયા હતા વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ…

વાંકાનેર તાલુકાના પંચાયત/ રેવન્યુ મંત્રીઓના મોબાઈલ નંબર

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર તાલુકામાં કુલ 50 ત.ક. મંત્રી છે, જે તાલુકા વિકાસ અધિકારી અન્ડરમાં આવે છે, વાંકાનેર તાલુકામાં કુલ 29 રેવન્યુ મંત્રી છે, જે મામલતદારની અન્ડરમાં આવે છે, તમામ મંત્રીઓનું નામ, મોબાઈલ નંબર અને કાર્યક્ષેત્રની વિગત નીચે મુજબ છે… ત.ક. મંત્રી (પંચાયત)…

વાંકાનેર તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ બિનહરીફ

મૂળ કણકોટ ગામના વતની વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગામી ટર્મ માટે પ્રમુખની વરણી કરવામાં આવી. જેમાં તાલુકા શાળા નંબર 3 વાંકાનેરના આચાર્યશ્રી બાદી નજરૂદ્દીન ઉસ્માનભાઈની વરણી કરવામાં આવેલ છે. નઝરુદ્દીનભાઈ મૂળ કણકોટ ગામના વતની છે અને અગાઉ પીપળીયા રાજ…

ગઢિયામાં દીપડાએ વાછરડીનું મારણ કર્યું

લોકોએ સાવચેત રહેવું નજીકના વિસ્તારમાં રહેતા નાગરિકોમાં ભય વાંકાનેર: અહીં શહેર નજીક આવેલા ગઢિયા ડુંગરમાં હરિહર ગૌશાળામાં દીપડો આવી ગયો હતો અને એક વાછરડીનું મારણ કર્યું હતું. મયાભાઇ રાજગોરના જણાવ્યા અનુસાર આજે વાંકાનેર ગઢિયામાં હરિહર ગૌશાળામાં દીપડો આવી ગયો હતો…

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર

NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો હવે રાજમાર્ગયાત્રા એપ દ્વારા ડિજિટલ પાસ મેળવી શકે છે નેશનલ હાઈવે નજીક રહેતા લોકો માટે NHAIએ મુસાફરીને સરળ બનાવવા માટે રાજમાર્ગયાત્રા એપમાં ઘણી નવી અને સ્માર્ટ સુવિધાઓ ઉમેરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!