વાંકાનેરમાં 24 જુલાઈના ઔદ્યોગિક ભરતી મેળો

ધોરણ 9 પાસથી સ્નાતક અને આઈ.ટી.આઈ. ની લાયકાત તેમજ 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ વાંકાનેર : મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.…





