કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાજાવડલા પાણીની કેનાલ પાસે જુગાર રમતા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

ત્રણ રાજાવડલાના, એક લિંબાળાના અને એક વાંકાનેરના વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલા પાણીની કેનાલ પાસે જુગાર રમતા 5 જણાને પોલીસ ખાતાએ રોકડા રૂ.૩૪,૭૦૦/- સાથે પકડેલ છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના નવા રાજાવડલા પાણીની કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં તીન પતીનો હારજીતનો જુગાર…

સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપી નિર્દોષ છૂટ્યો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

આરોપીને શંકાનો લાભ મળ્યો વાંકાનેર: મોરબીમાં આવેલ વ્રજ સિરામિકમાં કામ કરતા આ કામના ફરીયાદીએ પોતાની ૧૬ વર્ષ ૫ માસની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ…

યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ યુવાનોને તાલીમ અપાઈ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મચ્છુ-૧ ડેમ ખાતે વ્યક્તિ ડૂબે ત્યારે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી બચાવી શકાય તેની જીવંત ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી વાંકાનેર: કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાત…

અમરસર રેલવે ઓવરબ્રીજમાં કપાત જમીન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મહેસૂલ વિભાગ જાહેરનામું કુલ જમીન ક્ષેત્રફળ 2-92-89 સંપાદિત GUJARAT GOVERNMENT GAZETTE, EX, 09-02-2026અધિનિયમની કલમ-૪૩ નેઠળ નિયુકત કરવામા આવેલ વહીવટદારની વિગતો નીચે મુજબ છે:– પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેર(૨) આ જમીનમાં હિત ધરાવતી તમામ વ્યક્તિઓને આથી જાણ કરવામાં આવે છે કે, કોઈપણ સર્વેયરને…

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

મોમાઈ હોટલ પાસેનો બનાવ વાંકાનેર: અહીં બાઉન્ડ્રી ચોટીલા રાજકોટ હાઈવે મોમાઈ હોટલ પાસેથી પરથી અજાણ્યા પુરુષ આશરે ૫૫ વર્ષ વાળો બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેને ચોટીલા હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા…

ડિજિટલ પ્રેમજાળમાંથી યુવતીને બહાર લવાઈ

પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું કુંવારી યુવતી પરિણીત અને બે બાળકોના પિતા સાથે પ્રેમસંબંધમાં બંધાઈ હતી વાંકાનેર: આજના ડિજિટલ યુગમાં Instagram, Facebook, WhatsApp સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે યુવક-યુવતીઓ વચ્ચે ઝડપથી સંબંધો બંધાતા જોવા મળે છે. પરંતુ ક્યારેક…

સિપાઈ શેરીમાં જુગાર રમતા 5 પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

આરોપીમાં સિપાઈ શેરીનો કોઈ નહીં ! વાંકાનેર: સિપાઈ શેરીમાં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ જણાને જુગાર રમતા સીટી પોલીસે પકડેલ છે, જેમાં સિપાઈ શેરીનો રહીશ કોઈ આરોપી નથી… જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિપાઈ…

મુંબઈમાં ભારે વરસાદે વાંકાનેર આવતી અમુક ટ્રેન રદ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

આજની કેટલી ટ્રેનો પ્રભાવિત ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ 9 જુલાઈ રદ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર વિસ્તારમાં રેલવે ટ્રેક પર…

વાસણ ધોવાની બોલાચાલીમાં સગીરાનો આપઘાત

વાસણ ધોવાની બોલાચાલીમાં સગીરાનો આપઘાત

દલડી કારખાનામાં બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના દલડી ગામની સીમમાં વાસણ ધોવા જેવી નજીવી બાબતમાં બહેનો વચ્ચે થયેલી બોલાચાલી બાદ માઠું લાગી આવતા એક ૧૭ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.. મળેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ…

વાંકાનેરમાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેરમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ વર્લી ફીચરના આંકડા લખતા મિલ પ્લોટમાં પકડાયો વાંકાનેર: રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!