કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વીરપર પાસેથી ‘ઈંગ્લીશ’ બોટલો મળી આવી

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

તાલુકા પોલીસની કામગીરી ઓળના મહિલા ફિનાઇલ પી ગયા વાંકાનેર: તાલુકાના રાતાવીરડાથી વીરપર જવા કાચા રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની બોટલો લઈ જતા તાલુકા પોલીસે પકડેલ છે જાણવા મળ્યા મુજબ (1) ગોપાલભાઈ કાળુભાઈ વીઠલાપરા (ઉ.30) રહે. ડુંગરપુર, તા. હળવદ અને સાર્દુલભાઇ હરજીભાઈ…

વાંકાનેરમાં આજે વરસાદ પડવાની આગાહી

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

રાત્રીના વીજળીના કડાકા-ભડાકા વાંકાનેર: આજ શનિવાર તા: 4/7/2026 ના વાંકાનેરમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી છે તાપમાન 38 થી 34 ડિગ્રી રહેશે. પાણીનો ટાંકો ભરી લેવા અને મોબાઈલ ચાર્જ કરી લેવા કારણ કે લાઈટ ક્યારે જાય, તેનું નક્કી નહીં. આકાશમાં આખો…

નિર્દોષ છૂટેલા કેસોની ફાઈલો તપાસશે સમિતિ

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

ફોજદારી કેસોમાં આરોપી નિર્દોષ છૂટશે તો પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો સામે થશે તપાસ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ફોજદારી કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટવાના કિસ્સાઓમાં તપાસ કરનાર પોલીસ અધિકારીઓ…

ગુલશન સોસાયટીમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

૩૦૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે વાંકાનેર: અહીં ગુલશન સોસાયટીમાં પોતાના દવાખાનામા કોઇ પણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતા મનુષ્યની જિંદગી કે અન્ય વ્યક્તીઓની શારીરીક સલામતી જોખમાય તે રીતે પ્રેકટીશ કરી સાધનોની કુલ કિંમત ૩૦૦૦ સાથે મળી આવતા ગુન્હો દાખલ થયેલ…

વાંકાનેરમાં જમીન દફતર ખાતાની ઓફિસ શરૂ થઇ

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેર ખાતે કાર્યરત હવે ખેડૂતો/ જાહેર જનતાએ જમીન દફતરને લગતી કામગીરી માટે આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવો વાંકાનેર: નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાના આશયથી જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ…

વિરમગામ- રાજકોટ- ઓખા રૂટ પર ‘કવચ’ સુરક્ષા સક્રિય

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

434 કિમી રેલવે સેક્શન પર સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ ડિસેમ્બર – 2026 સુધી સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ કવચ પ્રણાલી લાગુ કરવાનો લક્ષ્યાંક રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિરમગામ-રાજકોટ-ઓખા મુખ્ય રેલવે સેક્શનના 434 કિલોમીટર વિસ્તારમાં સ્ટાન્ડર્ડ કવચ (Train Collision Avoidance System) સિસ્ટમનું…

બિનખેતી જમીનોના ગામ નમૂના નં.-7 બંધ થશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હવે ‘પ્રોપર્ટીકાર્ડ’ જ આખરી દસ્તાવેજ ગણાશે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. 37ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી-NA થયેલી જમીનોના વર્ષો જૂના ‘ગામ નમૂના નં.-7’ (7/12 ના…

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

કડિયા કામ કરવા શેખરડી જતા બનેલો બનાવ દરગાહ પાસે સર્વિસ રોડ પર આવેલ જારી સાથે મોટર સાયકલ ભટકાયેલ વાંકાનેર: અહીં જીનપરામાં રહી કડિયાકામ કરતો યુવાન પોતાનું પલ્સર મોટર સાયકલ લઈને વાંકાનેરથી સેખરડી ગામે જતો હતો ત્યારે ચંદ્રપુર દરગાહ પાસે સર્વિસ…

રંગપર પાસે હાઇવે પર બોલેરો- ટ્રક ભટકાયા

બોલેરો ચાલકને બન્ને પગમાં ફેકચર- પાંસળી- હાથમાં ઇજા વાંકાનેર: તાલુકાના રંગપર ગામ પાસે હાઇવે પર બોલેરો પીક અપમાં બરતણ ભરી મોરબી જતા એક સાઇડ રોડ બંધ હતો, સામેથી આવતા એક ટ્રક ભટકાળતા બોલેરો ચાલકને બન્ને પગમાં ફેકચર તથા છાતીના ભાગે…

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

નવાપરામાં મારામારીમાં ઇજા ચંદ્રપુરની મહિલા સારવારમાં વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલા એક ટાઇલ્સના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી મોત નીપજ્યું છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન ટાઇલ્સ નામના કારખાનામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!